IPL 2021માં જાણો પંજાબ કિંગ્સની ટીમમાં કોણ IN અને કોણ થયું OUT
IPL 2021 9 એપ્રિલથી શરૂ થશે. દરેક ટીમ ટ્રોફીને જીતવા માટે કરશે પ્રયાસ. પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેના કેપ્ટન કે.એલ.રાહુલ રહેશે. ટીમમાં રાહુલની સાથે ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી અને ડેવિડ મલાનના પ્રદર્શન પર રહેશે સૌની નજર.
નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સની ટીમ એક પણ વખત IPLનો ખિતાબને જીતી શકી નથી. ટીમમાં ઔસ્ટ્રલિયાના ઝડપી ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને રૂપિયા 14 કરોડમાં ખરીદ્યો. જ્યારે બિગ બેસ લીગની 10મી સિઝનમાં યુવા ફાસ્ટ બોલર રિલે મેરડેથને 8 કરોડની કિંમતમાં ખરીદ્યો. ભારતના યુવા ફિનિશર તરીકે ઉભર્યા એવા ખિલાડી શાહરૂખ ખાનને 5.25 કરોડની કિંમતમાં ખરીદ્યો.
પંજાબ કિંગ્સના ખિલાડીઓની આ રહી સંપૂર્ણ લીસ્ટ
કે.એલ.રાહુલ ( કેપ્ટન અને વિકેટકીપર)
અર્શદિપ સિંહ ( ફાસ્ટ બોલર)
ક્રિસ ગેલ ( બેટ્સમેન)
દર્શન નાલકંડે ( ફાસ્ટ બોલર)
હરપ્રીત બરાર ( ઓલરાઉન્ડર)
મનદીપ સિંહ ( બેટ્સમેન)
મયંક અગ્રવાલ ( બેટ્સમેન)
મોહમ્મદ સમી ( ફાસ્ટ બોલર)
એમ. અશ્વિન ( સ્પિનર)
નિકોલસ પૂરન ( વિકેટ કિપર, બેટ્સમેન)
સરફરાજ ખાન ( બેટ્સમેન)
દીપક હુડ્ડા ( બેટ્સમેન)
ઈશાન પોરેલ (ફાસ્ટ બોલર)
રવિ બિશ્નોઇ ( સ્પિનર)
ક્રિસ જોર્ડન (ફાસ્ટ બોલર)
પ્રભાસીમરણ સિહં ( બેટ્સમેન)
ઝાય રિચર્ડસન ( ફાસ્ટ બોલર)
રિલે મેરેડેથ ( ફાસ્ટ બોલર)
શાહરૂખ ખાન ( ઓલરાઉન્ડર)
મોઇઝિસ હેન્ડરિક્સ ( ઓલ રાઉન્ડર)
ડેવિડ મલાન ( બેટ્સમેન)
ફેબિયન એલન ( ઓલ રાઉન્ડર)
જલન સકસેના ( ઓલ રાઉન્ડર)
સૌરભ કુમાર ( ઓલ રાઉન્ડર)
ઉત્કર્ષ સિંહ ( સ્પિનર)
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube