ipl 2021

BCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાહુલ શુક્લાએ બુધવારે આઈએએનએસ સાથે વાત કરતા આઈપીએલ-2ની બાકી મેચને લઈને  ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવી દીધો છે.
 

Jun 9, 2021, 10:55 PM IST

વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ બોર્ડ મુશ્કેલીમાં, IPL માટે વેસ્ટ ઈન્ડિઝ પાસે માંગી મદદ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) કેરેબિયન પ્રીમિયર લીગને (CPL) એક સપ્તાહ કે 10 દિવસ પહેલા આયોજીત કરવાને લઈને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સાથે વાતચીત કરી રહ્યું છે. 
 

May 30, 2021, 05:17 PM IST

IPL 2021: UAE માં રમાશે બાકી રહેલી મેચ, BCCI એ કરી જાહેરાત

ઇન્ડીયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર સતત ઉદભવી રહેલા પ્રશ્નોનો અંત આવી ગયો છે. બીસીસીઆઇએ આઇપીએલ 2021 ની બાકી મેચોને યુએઇમાં યોજવાનો નિર્ણય કર્યો છે. શનિવારે બીસીસીઆઇની મીટિંગમાં આઇપીએલને ઇન્ડીયાને યૂએઇ શિફ્ટ કરવા પર સહમતિ બની છે. 

May 29, 2021, 01:40 PM IST

IPL 2021 ના ભવિષ્ય પર નિર્ણય આવતી કાલે, BCCI કરી શકે છે શેડ્યૂલની જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) શનિવારે ઓનલાઈન યોજાનારી વિશેષ સામાન્ય સભામાં (AGM) ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) બાકીની 31 મેચ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે UAE માં યોજવાનો નિર્ણય લઈ શકે છે

May 28, 2021, 07:34 PM IST

IPL-14 ની બાકી મેચની તારીખ જાહેર! 10 ઓક્ટોબરના યોજાઈ શકે છે ફાઈનલ

કોરોના મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લિગની 14મી સીઝન પર બ્રેક લાગ્યો છે. દુનિયાની સૌથી જાણીતી ટી20 લીગની 14 મી સીઝનની 31 મેચ રમાવાની બાકી છે. આ મેચ ક્યારથી શરૂ થશે

May 25, 2021, 07:00 PM IST

IPL 2021 વિશે આવ્યા મહત્વના સમાચાર, બાકીની મેચો આ તારીખો દરમિયાન આ દેશમાં યોજવાની તૈયારી!

કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021 અધવચ્ચે જ રદ કરવાનો વારો આવ્યો. ટુર્નામેન્ટને 29 મેચો બાદ અટકાવી દેવાઈ. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વર્ષે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બાકી બચેલી 31 આઈપીએલ મેચોનું આયોજન ક્યારે કરવામાં આવશે?

May 23, 2021, 11:15 AM IST

Mohammed Shami નું શાનદાર Farm House, કિંમત જાણીને રહી જશો દંગ

ન્યુઝીલેન્ડ (New Zealand) સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (ICC World Test Championship Final) અને 5 મેચની ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ (IND vs ENG Test Series) રમાશે

May 21, 2021, 11:48 PM IST

IPL રમવા આવેલાં Australian Cricketers ને કેમ જવું પડ્યું અજાણ્યા ટાપુ પર રહેવા? જાણવા જેવું છે કારણ

માલદિવથી ઓસ્ટ્રેલીયાનાં ખેલાડીઓ સ્વદેશ પરત પહોંચશે, જોકે, ઓસ્ટ્રેલીયા પહોંચ્યા બાદ પણ આ ખેલાડીઓએ કરવું પડશે કડક નિયમોનું પાલન. આખવું પડશે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન.

May 15, 2021, 04:51 PM IST

MI ના કોચનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- આ વાતની વિરૂદ્ધમાં હતા કેટલાક ભારતીય ખેલાડી

મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) ફીલ્ડિંગ કોચ જેમ્સ પેમેન્ટે (James Pamment) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમ્સ પેમેન્ટ કહે છે કે IPL 2021 દરમિયાન ભારતના કેટલાક સીનિયર ખેલાડીઓ બાયો બબલમાં રોક-ટોક પસંદ નહોતા કરતા

May 11, 2021, 05:28 PM IST

ECB એ આપ્યો ઝટકો, IPL 2021 ની બાકી મેચોમાં રમશે નહીં ઈંગ્લિશ ખેલાડી

ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે બ્રિટિશ મીડિયાને કહ્યુ, અમે ઈંગ્લેન્ડની મેચોમાં આપણા ખેલાડીઓને સામેલ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. 

May 11, 2021, 03:01 PM IST

Coronavirus: R Ashwin એ કહ્યો એક હૃદયસ્પર્શી કિસ્સો, કહ્યું- વેક્સીને બચાવ્યો પિતાનો જીવ

ભારત હાલમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારીની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાનાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે

May 9, 2021, 08:04 PM IST

IPL 2021માં આ અજાણ્યા ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી, જેની સામે ધુરંધરોએ ઘૂંટણ ટેકવ્યા

IPL 2021માં અનેક યુવા ખેલાડીઓએ કમાલની રમત બતાવી. તેમાં ભારતીય ખેલાડી સૌથી આગળ રહ્યા છે. IPLની પહેલી 29 મેચમાં યુવા ખેલાડીઓનો જલવો રહ્યો.

May 7, 2021, 11:00 AM IST

IPL ટળ્યા બાદ Riyan Parag ની આ કોમેન્ટ પર હંગામો, લોકોએ ખરાબ રીતે કર્યો ટ્રોલ

કોરોના વાયરસના (Corona Virus) વધતા કેસને કારણે IPL 2021 સીઝનને અનિશ્ચિતકાળ સુધી ટાળવામાં આવી છે. જો કે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગની એક ટ્વીટથી ટ્વિટર પર ખુબજ હંગામો મચી ગયો છે

May 5, 2021, 07:05 PM IST

IPL 2021 સ્થગિત થવાથી મુશ્કેલમાં BCCI, જાણો ભારતીય ક્રિકેટ બોર્ડને થશે આટલા કરોડનું નુકસાન

ભારતીય બોર્ડને સૌોથી વધુ નુકસાન સ્ટાર સ્પોર્ટસથી ટૂર્નામેન્ટના પ્રસારણ અધિકારથી મળનારી રકમથી થશે. સ્ટારનો પાંચ વર્ષનો કરાર 16 હજાર 347 કરોડ રૂપિયાનો છે. 
 

May 4, 2021, 09:49 PM IST

IPL સસ્પેંડ થતા જ સોશલ મીડિયા પર Memes નો વરસાદ, જોઈને તમે પણ હસી પડશો

અમુક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતાં હવે ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે, આઈપીએલની આ વખતની ટુર્નામેન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવાતાની સાથે જ સોશલ મીડિયા પર આઈપીએલ અને ખેલાડીઓના મિમ્સ બનવાના શરૂ થઈ ગયા છે.

May 4, 2021, 04:31 PM IST

Corona: આખરે IPL 2021 સસ્પેન્ડ, સતત ખેલાડીઓ થઈ રહ્યા હતા કોરોના પોઝિટિવ

કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે આઈપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી આઈપીએલની ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ BCCI એ આ નિર્ણય લીધો છે. ટીમના ખેલાડીઓ અને સભ્યો સતત કોરોના પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો. 

May 4, 2021, 01:18 PM IST

IPL 2021: BCCI ના આદેશ બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ થઈ ક્વોરન્ટાઈન, આ છે કારણ

કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ આઈપીએલ-2021 પર સંકટના વાદળો છવાયા છે. 
 

May 3, 2021, 11:34 PM IST

IPL પર કોરોનાનું સંકટ, KKR બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યો વાયરસ, ત્રણ સભ્ય પોઝિટિવ

Coronavirus in IPL: આઈપીએલમાં સોમવારનો દિવસ ખુબ ચિંતાજનક રહ્યો. પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી કોરોના વાયરસથી પોઝિટિવ થયા આવ્યા બાદ હવે ચેન્નઈ કેમ્પમાં કોરોના પહોંચ્યો છે. 

May 3, 2021, 03:45 PM IST

IPL 2021 માં ઘાતક કોરોનાની એન્ટ્રી, આ એક ભૂલના કારણે ટુર્નામેન્ટ રદ થવાનું તોળાઈ રહ્યું છે જોખમ

IPL 2021 માં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારબાદ હવે આ ટુર્નામેન્ટ પર રદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્રિકેટર્સ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે આજે સાંજે પ્રસ્તાવિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચ હાલ ટાળવામાં આવી છે. 

May 3, 2021, 02:31 PM IST

IPL 2021: આઈપીએલ પણ વાયરસની ઝપેટમાં, કોલકાતાની ટીમના બે ખેલાડી કોરોના પોઝિટિવ, KKR-RCB વચ્ચેની આજની મેચ રદ

આઈપીએલની 14મી સિઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થવાનો હતો. આ મેચ સાંજે 7.30 વાગે શરૂ થવાની હતી. 

May 3, 2021, 12:47 PM IST