IPL 2024: અમદાવાદમાં ગુજરાત સામે હૈદરાબાદનો પડકાર, આવી હોઇ શકે છે બંને ટીમોની પ્લેઇંગ 11
GT vs SRH: શુભમન ગિલની નેતૃત્વવાળી ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદને પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચે મુકાબલો અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
GT vs SRH Playing XI: આજે આઇપીએલમાં બીજા મુકાબલો રમાશે. પહેલાં મુકાબલામાં શુભમન ગિલની નેતૃત્વવાળી ગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદને પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો બીજી તરફ આ મુકાબલો ભારતીય સમયાનુસાર બપોરે 3:30 વાગે શરૂ થશે. અત્યારે ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ્સ ટેબલમાં આઠમા નંબર પર છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર છે. પરંતુ આ મુકાબલા માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન શું હશે? જોકે આપણે નજર કરીએ બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન પર...
કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ
UAE માં જોવા મળ્યો 'શૈતાની કોમેટ', નાસાએ જણાવ્યું ફરી ક્યારે દેખાશે ધૂમકેતુ
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન શું હોઇ શકે છે?
ટ્રેવિસ હેડ અને મયંક અગ્રવાલ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ ઉપરાંત પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન અને અબ્દુલ સમદ જેવા બેટ્સમેન હશે. કેપ્ટન પેટ કમિન્સ સિવાય બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ પર રહેશે.
Neechbhang Rajyog 2024: મીન રાશિમાં બનશે નીચ ભંગ રાજયોગ, થશે તગડો લાભ, આ રાશિઓના બગડશે કામ
મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ.
કાળઝાળ ગરમી બોડીને ઠંડુગાર રાખશે આ વસ્તુઓ, આજથી શરૂ કરી દો સેવન મળશે અઢળક ફાયદા
પરીક્ષા વિના 68000 પગારવાળી નોકરી જોઇએ છે? તો ONGC માં તાત્કાલિક કરો અરજી
આ ખેલાડીઓ પર રહેશે ગુજરાત ટાઇટન્સની આશા
શુભમન ગિલ સાથે રિદ્ધિમાન સાહા ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. ત્યારબાદ અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર અને વિજય શંકર જેવા બેટ્સમેન મિડલ ઓર્ડરને મજબૂત કરશે. આ ઉપરાંત બોલિંગની જવાબદારી રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ઉમેશ યાદવ અને મોહિત શર્મા પર રહેશે.
તડકામાં કાળી પડી ગયેલી સ્કીનને દૂધ જેવી ગોરી કરી દેશે આ ઘરેલુ ઉપાય, ઉનાળો અપનાવો ખાસ
બેવકૂફ બનશો નહી...સિઝન આવી ગઇ છે શીખી લો તરબૂચ ખરીદવાની ટિપ્સ, મધ જેવું મીઠું નિકળશે
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ઉમેશ યાદવ અને મોહિત શર્મા.
પરસેવાની વાસ લોકો સામે અનુભવવી પડે છે શરમ, આ ટિપ્સ દૂર થશે સમસ્યા
જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ