Harmanpreet Kaur દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા ICC Women T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહી છે અને આ ટૂર્નામેન્ટમાં તેણે સોમવારે ઈતિહાસ રચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સોમવારે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં  આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. પરંતુ આ પહેલાં ટીમની કેપ્ટન હરમનપ્રીતે એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે.


આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક


હરમનપ્રીતની આ 150મી T20 મેચ છે. તે 150 મેચ રમનાર ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. તેના પહેલાં અન્ય કોઈ ખેલાડી આ સ્થાન હાંસલ કરી શક્યો નથી.


પુરુષ અને મહિલા ક્રિકેટમાં આ સ્થાન હાંસલ કરનાર હરમનપ્રીત પ્રથમ ક્રિકેટર છે. હરમનપ્રીતે ટોસ સમયે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ટીમે તેના માટે એક નાનકડું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો


આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ T20 મેચ રમવાનો રેકોર્ડ ભારતીય પુરુષ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે છે. રોહિતે તેની કારકિર્દીમાં 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.


ત્રીજા નંબર પર ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ છે જેણે અત્યાર સુધી 143 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 141 T20 મેચ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ડેની વ્યાટના નામે છે.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube