ICC Cricket World Cup 2019: લંડન મોલમાં ધમાકેદાર Opening Ceremony
12માં ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ગુરૂવારે રમવામાં આવશે. જો કે તે અગાઉ ટૂર્નામેન્ટની ધમાકેદાર ઓપનિંગ સેરેમની ચાલુ તઇ. આ સેરેમનીનું આયોજન લંડનનાં બકિંઘમ પેલેસની નજીક આવેલ લંડન મોલમાં થયું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ઇંગ્લેન્ડના શાહી પરિવારનો પણ જોડાયો હતો. સમારંભ પહેલા મહારાણી એલિઝાબેથે તમામ ટીમના કેપ્ટન સાથે મુલાકાત કરી. આ સેરેમનીમાં આશરે 4000 ફેન્ચ આવ્યા હતા. જેને બેલેટ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સમારંભનું સંચાલન ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે કર્યું હતું.
અમદાવાદ : 12માં ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ગુરૂવારે રમવામાં આવશે. જો કે તે અગાઉ ટૂર્નામેન્ટની ધમાકેદાર ઓપનિંગ સેરેમની ચાલુ તઇ. આ સેરેમનીનું આયોજન લંડનનાં બકિંઘમ પેલેસની નજીક આવેલ લંડન મોલમાં થયું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ઇંગ્લેન્ડના શાહી પરિવારનો પણ જોડાયો હતો. સમારંભ પહેલા મહારાણી એલિઝાબેથે તમામ ટીમના કેપ્ટન સાથે મુલાકાત કરી. આ સેરેમનીમાં આશરે 4000 ફેન્ચ આવ્યા હતા. જેને બેલેટ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સમારંભનું સંચાલન ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે કર્યું હતું.
અરૂણ જેટલીને મળવા પહોંચ્યા PM મોદી, બંન્ને વચ્ચે અડધો કલાક ચાલી મુલાકાત
60 સેકન્ડ ચેલેન્જ ગેમમાં મેજબાનની જીત.
તમામ સમારંભોમાં તમામ ટીમોના પ્રતિનિધિઓ વચ્ચે 60 સેકન્ડ ચેલેન્જ થઇ, જેમાં મેજબાન ઇંગ્લેન્ડ જીત્યું હતું.
માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ
ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ કેપ્ટન્સને મળ્યા હતા
ઇંગ્લેન્ડના મહારાણી એલીઝાબેથે વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમનાં કેપ્ટન્સ સાથે મુલાકાત કરી હતી.
PM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી
સેરેમનીમાં અનિલ કુંબલે પહોંચ્યા
બકિંઘમ પેલેસ નજીક લંડન મોલમાં ઓપનિંગ સેરેમની ચાલુ થઇ ચુકી છે. સમારંભમાં ભારતની તરફથી અનિલ કુંબલે પહોંચી ચુક્યા છે.