6 SIXES in OVER: પાકિસ્તાન સુપર લીગની એક્સિબિશન મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચમાં ઇફ્તિખાર અહમદે કરી શાનદાર બેટિંગ કરી. ઇફ્તિખાર અહમદે ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમતા બેટિંગમાં એક જ ઓવરમાં 6 છક્કા ફટકાર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન ઇફ્તિખાર અહમદે  પેશાવર ઝાલ્મી સામે એક જ ઓવરમાં 6 છક્કા ફટકાર્યા. આ કારનામું તેને પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝની ઓવરમાં કર્યું. હાલમાં ઇફ્તિખાર અહમદ ટી-20માં શાનદાર ફોર્મમાં છે. હાલમાં યોજાયેલા 2022ના ટી 20 વર્લ્ડ કપમાં ઇફ્તિખાર અહમદે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેનો દબદબો રહ્યો હતો.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube