નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવાનો છે, પરંતુ આ પહેલા વિરાટ કોહલી  (Virat Kohli) ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની  (MS Dhoni) ના પગલા પર ચાલતો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ ઉતારી ધોનીની નકલ
ચેન્નઈ (Chennai) ના ચેપક  (Chepauk) મેદાનમાં ટ્રેનિંગ દરમિયાન વિરાટ કોહલી મજાકના મૂડમાં જોવા મળ્યો. તેણે એમએસ ધોનીના જાણીતા હેલીકોપ્ટર શોટની નકલ ઉતારી. જેને ભારતીય ક્રિકેટ ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. બીસીસીઆઈએ વીડિયોમાં કોહલીની મજાકભર્યો અંદાજ જોઈ શકાય છે. 


MS Dhoni) એ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હોય, પરંતુ તેની છાપ ટીમ ઈન્ડિયામાં હંમેશા જોવા મળે છે. એટલે જ આ કારણ છે કે માહી ટીમમાં ન હોયને પણ હંમેશા હાજર રહે છે. વિરાટ કોહલી (Virat Kohli) પણ કેપ્ટન કુલનો ચાહક છે. તે ધોનીની આગેવાનીમાં તૈયાર થયો છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube