Virat kohli News

જાદુઈ ટોટકાઓએ આ ક્રિકેટર્સને બનાવ્યા હતા ફેમસ, અમસ્તા જ ફેમ નથી મળી!
Aug 17,2024, 9:00 AM IST
ભારતને વર્લ્ડ કપ અપાવનાર આ 4 ગુજરાતીઓનું શું ગુજરાત સરકાર પણ કરશે સન્માન?
ઝી બ્યૂરો, અમદાવાદઃ મહારાષ્ટ્રની જેમ આપણે ત્યાં પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમના શાનદાર ગુજરાતી ખેલાડીઓ જેવાકે, અમદાવાદના જસપ્રીત બુમરાહ, વડોદરાના હાર્દિક પંડયા, નડિયાદના અક્ષર પટેલ અને જામનગરના રવીન્દ્ર જાડેજાને સહિતના ચાર વિશ્વ વિજેતા ખેલાડીઓને પણ ગુજરાત વિધાનસભામાં વિશેષ સન્માન મળવું જ જોઈએ...એક ગુજરાતી...એક ક્રિકેટ ચાહક તરીકે...દરેકની આ લાગણીનો અવાજ બનીને ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચાડી રહ્યું છે ZEE24કલાક...અમદાવાદના બુમરાહ, વડોદરાના પંડ્યા, નડિયાદના અક્ષર અને જામનગરના જાડેજાનું ગુજરાત ક્યારે કરશે સન્માન? દેશને દુનિયાભરમાં ગૌરવ અપાવનાર આપણાં 4 વર્લ્ડ ચેમ્પિયન ગુજરાતી ખેલાડીઓનું સન્માન કરવામાં ગુજરાત સરકાર શું હજું મૂહુર્ત જોઈ રહી છેકે, પછી ચોઘડિયું જોવા બેઠી છે...એ એક મોટો સવાલ છે...
Jul 5,2024, 13:13 PM IST

Trending news