World Cup 2023, Reserve Day Rule: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર અને તે પણ વર્લ્ડ કપ મેચમાં, એક ક્રિકેટ ચાહક તરીકે તમને વધુ શું જોઈએ છે. વિશ્વ કપમાં 14મી ઓક્ટોબરના આ ખાસ દિવસની દરેક ચાહક આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મેચમાં હવે ગણતરીના કલાકો બાકી છે. આ અગાઉ તાજેતરમાં જ પૂરા થયેલા એશિયા કપમાં બંને ટીમો આમને-સામને હતી જેમાં ભારતે એક મેચ જીતી હતી જ્યારે બીજી મેચ વરસાદને કારણે હારી હતી. આ મેચમાં પણ વરસાદની સંભાવના છે, પરંતુ જો મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો શું થશે. ચાલો તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાનદાર મેચમાં આ 5 ખેલાડી સાબિત થશે ગેમ ચેન્જર, ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2023 વચ્ચે આ દિગ્ગ્જે કરી નિવૃતિની જાહેરાત, ફેન્સ થયા હેરાન


વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો શું રિઝર્વ ડે હશે?
અમદાવાદમાં વરસાદને કારણે આજે ભારત-પાકિસ્તાનની મેચ ધોવાઈ જશે તો મેચમાં શું થશે? દરેક ચાહકોના મનમાં આ એક મોટો પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે જો આમ થશે તો મેચ રદ્દ થઈ જશે અને બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. વર્લ્ડ કપ 2023માં લીગ મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. આ ટુર્નામેન્ટમાં માત્ર સેમીફાઈનલ અને ફાઈનલ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જોકે, એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો.


આગામી 15 દિવસ શનિ મચાવશે આ રાશિના લોકોના જીવનમાં હાહાકાર, સાચવીને રહેજો...
આજે શનિશ્ચરી અમાવસ્યા : આ રાશિના જાતકોને શનિદેવની કૃપા મળશે, મળશે આ લાભો
Unlucky Zodiac Signs: અભાગીયા હોય છે આ 4 રાશિના લોકો, શોધવા છતાં મળતો નથી સાચો પ્રેમ!


આ નવીનતમ હવામાન અપડેટ
અમદાવાદના હવામાન વિભાગ દ્વારા નવીનતમ અપડેટ આપવામાં આવી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ સુધી હવામાનમાં ભેજનું પ્રમાણ હળવું રહેશે. પરંતુ મેચના દિવસે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે કહ્યું કે મેચના દિવસે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ મોટાભાગે હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. બપોરના સમયે ઘણો તડકો રહેશે.

Surbhi Jyoti Photos: સુરભિ જ્યોતિએ શેર કરી ગ્લેમરસ તસવીરો, યૂઝર્સે કહ્યું- કહેર
સ્ટાઇલ એવી કે જે દર વખતે કરે છે ઇંપ્રેસ, એકવાર ફરી હસીનાઓની અદાઓએ ચલાવ્યા તીર


બંને ટીમોના વર્લ્ડ કપના ખેલાડીઓ
ભારત
: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ.


Weight Loss Mistakes: વજન ઓછું કરવા માંગો છો તો ખાશો નહી આ 5 વસ્તુઓ, નહીંતર સપનું રહી જશે અધૂરુ
આ વ્યક્તિને છે મહિલાઓથી ડરવાની બિમારી, 55 વર્ષથી પોતાને એક રૂમમાં રાખે છે બંધ


પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, આગા સલમાન, ફખર ઝમાન, ઉસામા મીર , મોહમ્મદ વસીમ જુનિયર


IND-PAK મેચ પહેલાં શુભમન ગિલને મળી ખુશખબરી, ICC એ આપ્યું મોટું એલાન
India vs Pakistan: ભારતના 5 બેટ્સમેન, જેમના નામથી જ વર્લ્ડ કપમાં થથરી જાય છે પાકિસ્તાન, યાદ આવી જાય છે નાની
Ind Vs Pak 2023: શ્રીલંકા પર ફતેહ કરી ભારત પર ચઢાઇ કરશે પાકિસ્તાન, શું રચી શકશે ઇતિહાસ?
રાત્રે ઉંઘતા પહેલાં જરૂર કરો આ કામ, સફળતા ચૂમશે તમારા કદમ, મુઠ્ઠીમાં હશે દુનિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube