India vs West India T20 Series: વનડે સીરીઝમાં 2-1થી જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. બંને ટીમોની વચ્ચે આ T20 સિરીઝ 3 ઓગસ્ટથી રમાશે. ટી-20 સીરીઝની પ્રથમ મેચ ત્રિનિદાદમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનામાં અને ત્યારબાદ છેલ્લી બે મેચ ફ્લોરિડામાં રમાશે. જ્યાં ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. તો બીજી તરફ રોવમેન પોવેલ વેસ્ટ ઈન્ડિઝની ટીમનું નેતૃત્વ કરશે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ પણ ભારત પરત ફરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


આ 6 ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારત પરત ફરશે
રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ એવા ખેલાડીઓ છે જે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારત પરત ફરવાના છે. આ તમામ ખેલાડીઓ આગામી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. જોકે ઋતુરાજ ગાયકવાડ આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની સાથે રહેશે. એવામાં શક્ય છે કે તે વેસ્ટ ઈન્ડિઝમાં જ રહે. આ સિવાય આ તમામ અન્ય ખેલાડીઓ આયર્લેન્ડ પ્રવાસનો ભાગ પણ નથી.


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


T20 સીરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
પ્રથમ T20 - 3 ઓગસ્ટ - ત્રિનિદાદ
બીજી T20 - 6 ઓગસ્ટ - ગુયાના
ત્રીજી T20 - 8 ઓગસ્ટ - ગુયાના
ચોથી T20 - 12 ઓગસ્ટ - ફ્લોરિડા
પાંચમી T20 - 13 ઓગસ્ટ - ફ્લોરિડા


16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
90 હજારવાળી Watch Ultra પર ભારે પડી 2500 ની સ્માર્ટવોચ, ધડાધડ ખરીદી રહ્યા છે ગ્રાહકો


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમ:
ઈશાન કિશન (wk), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (vc), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક , અવેશ ખાન અને મુકેશ કુમાર.


લાલ કિતાબનો આ ટોટકો કરશે નોટોનો વરસાદ, બંધ કિસ્મતવાળા પણ બની જશે અમીર
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
Unlucky Plants: ગણતરીના દિવસોમાં અર્શથી ફર્શ પર લઇને ઘરમાં લગાવેલા આ 5 દુર્ભાગ્યને આપે છે આમંત્રણ


ભારત સામેની T20 સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ-
રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઇસ કેપ્ટન), જોહ્નસન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, ઓશાન થોમસ .


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube