Asia Cup 2023, IND vs PAK Playing 11 : ભારતીય ટીમ એશિયા કપ-2023ની સુપર-4 મેચમાં આજે એટલે કે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વરસાદ અને ખરાબ હવામાનના જોખમને ધ્યાનમાં રાખીને મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. દરમિયાન પાકિસ્તાને તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. આ સાથે જ ભારતની પ્લેઈંગ-11ને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો


આ 2 ખેલાડીઓની વાપસી
પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં ભારતીય ટીમમાં બે મહાન ખેલાડીઓની વાપસી નિશ્ચિત છે. પહેલું નામ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું છે. બુમરાહ તેના પહેલા પુત્રના જન્મ માટે ઘરે પરત ફર્યો હતો. તે પાકિસ્તાન સામેની ગ્રુપ મેચનો ભાગ હતો પરંતુ નેપાળ સામેની મેચ રમ્યો ન હતો. બીજું નામ કેએલ રાહુલનું છે. રાહુલ ઈજા અને રિહેબિલિટેશનના કારણે ટીમની બહાર હતો. હવે પ્લેઇંગ-11માં તેનું સ્થાન પાક્કું જણાય છે.


કેન્સર અને હાર્ટએટેક જેવા રોગોને દૂર રાખવા હોય છે તો આજે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ
કાજુ ખાતા હશો તો દવાઓની કોઇ નહી થાય અસર, આ લોકોને ફાયદાને બદલે થશે નુકસાન!


પ્લેઈંગ-11માંથી બહાર થઈ જશે આ મજબૂત ખેલાડી
બુમરાહની વાપસી સાથે શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીમાંથી એકની પસંદગી થશે. પેસ ત્રિપુટી તરીકે બુમરાહ, મોહમ્મદ સિરાજ અને શમી અથવા શાર્દુલનું સ્થાન નિશ્ચિત છે. સાથે જ રાહુલના વાપસી બાદ ઈશાન કિશનને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. રાહુલે વિકેટકીપિંગ પ્રેક્ટિસ પણ કરી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તે પાકિસ્તાન સામે વિકેટકીપરની જવાબદારી પણ સંભાળશે.


પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...


ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ઈમામ ઉલ હક, ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ .


ભારતની સંભવિત પ્લેઈંગ-11 - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.


મોદી સરકાર બજાર કરતાં સસ્તામાં વેચશે સોનું, આ સ્ટેપથી 4 કિલો સુધી ખરીદી શકશો
પાર્ટનરની ખુશી માટે પાર કરી દે છે તમામ હદો, કામુકતાના મામલે આપે છે માત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube