IND vs AUS WC 2023 Final Live Telecast in Gujarati:  ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવાની છે. ભારતીય ટીમ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતે છેલ્લે 2011માં એમએસ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 5 વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bad Luck Plants: ઘરમાં ક્યારેય પણ ના રાખો આ 4 છોડ ,ગરીબી તમારા ઘરનો રસ્તો શોધી કાઢશે


આ પહેલાં વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 2003માં સામસામે આવી હતી. ત્યારબાદ ભારતને 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત પાસે ન માત્ર ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાની પણ 20 વર્ષ જૂની હારનો બદલો લેવાની તક છે.


નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું બનાવશે માલામાલ : આ ત્રણ રાશિના ઘરો ખુશીઓથી છલોછલ થશે
Budhaditya Rajyoga: આવતીકાલથી આ રાશિના જાતકો 10 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે


ટીમ ઈન્ડિયા 16 નવેમ્બરે અમદાવાદ પહોંચી હતી
ભારતીય ટીમ 16 નવેમ્બરે જ અમદાવાદ પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદ પહોંચશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ 151મી ODI મેચ છે. અગાઉની 150 મેચોમાં ભારતે 57માં જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 83 મેચ જીતવામાં સફળ રહી છે. દસ મેચ અનિર્ણિત રહી હતી.


એ મુઘલ બાદશાહ જેણે સાવકી માતા સાથે થઈ ગયો હતો પ્રેમ, દિવાલમાં જીવતી કરાઈ હતી કેદ
દિવાળીના તહેવારો બાદ અને  લગ્નની સિઝન પહેલાં આજે છે આ લેટેસ્ટ ભાવ, ખરીદી લેજો


ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 72મી વનડે રમશે
ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ભારતની આ 72મી મેચ હશે. આ પહેલાં રમાયેલી 71 મેચોમાંથી ભારતે 33માં જીત મેળવી છે, જ્યારે એટલી જ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચ અનિર્ણિત રહી હતી.


World Cup 2023: 40 વર્ષમાં ચોથીવાર ફાઇનલમાં પહોંચ્યું ભારત, જાણો કેવો રહ્યો રેકોર્ડ
દેશી ઇલાજ: શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ, 1 જ દિવસમાં થઇ જશે ગાયબ


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 20મી ODI ઇન્ટરનેશનલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ભારતની 20મી ODI હશે. અગાઉની 19 વનડેમાં ભારતે 11માં જીત મેળવી છે, જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતની છેલ્લી હાર 5 ડિસેમ્બર 2011ના રોજ થઈ હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝે ભારતને 16 રનથી હરાવ્યું હતું.


હાડકાંને લોખંડની માફક બનાવવા છે મજબૂત, તો ડાયટમાં સામેલ કરો આ 5 હેલ્ધી ફૂડ
Mosambi Juice Benefits: સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે મોસંબીનો જ્યૂસ, ડાયાબિટીઝ સહિત દૂર થશે આ 6 બિમારીઓ


1984થી અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું નથી
આ ત્રીજી વનડે મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાંથી ભારતે 2 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે. ભારત 1984 થી ODI ફોર્મેટમાં આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે હાર્યું નથી.


Pumpkin Seeds: કોળાના બીજને હળવાશથી ન લો! યાદશક્તિ થશે કોમ્યુટર કરતાં પણ ફાસ્ટ
Blackheads Home Remedies: ચહેરા પર જામેલા બ્લેક હેડ્સ દૂર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા


આ મેદાન પર 5 ઓક્ટોબર 1984ના રોજ ભારતને ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ભારતે બંને મેચ અનુક્રમે 52 અને 5 વિકેટથી જીતી લીધી હતી.


ગાડી-બંગલાના સપના પુરૂ કરશે આ ગોચર, આ રાશિઓને પ્રાપ્ત થશે ધન-દોલત વૈભવ વિલાસ
કાશ્મીરમાં કુદરતે પાથરી 'લાલ જાજમ', તસવીરો જોશો તો સમજી જશો કેમ કહેવાય છે સ્વર્ગ