India vs Bangladesh 2nd Test, Day 3 : ભારતીય ટીમના ટોપ ઓર્ડર ફરી એકવાર ડગમગી ગયા. ટીમ ઇન્ડીયાએ બાંગ્લાદેશની વિરૂદ્ધ સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની 4 વિકેટ 37 રનના સ્કોર સુધી ગુમાવી દીધી. મેજબાનોની બીજી ઇનિંગ 231 રન પર સમેટાઇ ગઇ. જેથી ભારતને જીત માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઢાકા શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલો મુકાબલો હવે રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા દિવસે વધ્યો રોમાંચ
આ સીરીઝમાં ક્લીન સ્વીપ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મહત્વપૂર્ણ પોઇન્ટ પ્રાપ્ત કરવાની કવાયતમાં લાગેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહી. તેણે ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા સુધી 4 વિકેટ પર 45 રન બનાવ્યા. ભારત હજુ સુધી લક્ષ્યથી 100 રન દૂર છે પરંતુ પીચને જોતાં આ સરળ દેખાઇ રહ્યું નથી. પિચ પર ટર્ન અને ઉછાળ મળી રહ્યો છે. ટીમ ઇન્ડીયાની પાસે ફક્ત બે વિશેષજ્ઞ બેટ્સમેન ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર બચ્યા છે જેમણે પહેલી ઇનિંગમાં મોટી અર્ધશતકીય ઇનિંગ રમી હતી. સ્ટમ્પ્સના સમયે નાઇટવોચ અક્ષર પટેલ 26 અને જયદેવ ઉનડકટ 3 રન બનાવીને ક્રીજ પર હતા. 

આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!


Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube