નવી દિલ્હીઃ IPL 2020 Full Schedule: Kolkata Knight Riders (KKR) IPL 13મા પોતાના સફરની શરૂઆત 23 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમીને કરશે. આ મેચ અબુધાબીમાં રમાશે. બીસીસીઆઈએ આખરે રવિવારે આઈપીએલનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વખતની ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. દિનેશ કાર્તિકની આગેવાની વાળી આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. 


IPL 2020:  કાર્યક્રમ, ટીમ, પ્રાઇઝ મની સહિત આઈપીએલની તમામ માહિતી એક ક્લિકમાં જાણો  


  તારીખ વિરુદ્ધ સમય મેદાન
1 23 સપ્ટેમ્બર 2020 મુંબઈ ઈન્ડિયન્સ 7:30 વાગ્યે અબુ ધાબી
2 26 સપ્ટેમ્બર 2020 સન રાઇઝર્સ હૈદરાબાદ 7:30 વાગ્યે અબુ ધાબી
3 30 સપ્ટેમ્બર 2020 રાજસ્થાન રોયલ્સ 7:30 વાગ્યે દુબઈ
4 3 ઓક્ટોબર 2020 દિલ્હકેપિટલ્સ 7:30 વાગ્યે શારજાહ
5 7 ઓક્ટોબર 2020 ચેન્નાઈ સુપર કિંગ્સ 7:30 વાગ્યે અબુ ધાબી
6 10ઓક્ટોબર 2020 કિંગ્સ ઇલેવન પંજાબ 3:30 PM અબુ ધાબી
7 12 ઓક્ટોબર 2020 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 વાગ્યે શારજાહ
8 16 ઓક્ટોબર 2020 મુંબઈ ઈન્ડિયન્સ 7:30 વાગ્યે અબુ ધાબી
9 18 ઓક્ટોબર 2020 સન રાઇઝર્સ હૈદરાબાદ 7:30 વાગ્યે અબુ ધાબી
10 21 ઓક્ટોબર2020 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 વાગ્યે અબુ ધાબી
11 24 ઓક્ટોબર 2020 દિલ્હીકેપિટલ્સ 3:30 PM અબુ ધાબી
12 26 ઓક્ટોબર 2020 કિંગ્સ ઇલેવન પંજાબ 7:30 વાગ્યે શારજાહ
13 29 ઓક્ટોબર 2020 ચેન્નાઈ સુપર કિંગ્સ 7:30 વાગ્યે દુબઈ
14 1 નવેમ્બર 2020 રાજસ્થાન રોયલ્સ 7:30 વાગ્યે દુબઈ
         

વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર