ઈન્ડિયન પ્રીમિયર લીગ
IPL: ગાવસ્કરે RCBના બહાર થવાનું કારણ જણાવ્યું, નિશાના પર કોહલીની બેટિંગ
શુક્રવારે અબુધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ એલિમિનેટરમાં 6 વિકેટથી હારની સાથે બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
Nov 7, 2020, 04:28 PM ISTકોહલી પર ભડક્યો ગંભીર- 8 વર્ષમાં એકપણ ટ્રોફી નહીં, કેપ્ટનશિપ કેમ નથી છોડતો?
વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની આઈપીએલ સફર સમાપ્ત થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ શુક્રવારે એલિમિનેટર મુકાબલો ગુમાવવાની સાથે કોહલીનું ટ્રોફી જીતવાનું સપનું એકવાર ફરી તૂટી ગયું છે.
IPL 2020 Eliminator: વિરાટની RCB સામે વોર્નરની SRHનો પડકાર, હારનારી ટીમની સફર સમાપ્ત
srh vs rcb match preview and predictions: આઈપીએલ-2020નો એલિમિનેટર મુકાબલો વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ડેવિડ વોર્નરની આગેવાની વાળી સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
Nov 6, 2020, 09:00 AM ISTMIvsDC: દિલ્હીને 57 રને કારમો પરાજય આપી મુંબઈ ઈન્ડિયન્સનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં રમાયેલી ક્વોલિફાયર-1મા મુંબઈએ દિલ્હીને 57 રને પરાજય આપ્યો છે.
Nov 5, 2020, 11:10 PM ISTઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૂર્યકુમારની પસંદગી નહીં, વિવાદ વચ્ચે આવ્યું ગાંગુલીનું નિવેદન
Sourav Ganguly On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સૂર્યકુમારની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદગી ન થવા પર પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે સૂર્યનો પણ સમય આવશે.
Nov 5, 2020, 08:24 PM ISTIPL 2020 Playoffs: આજે દિલ્હીની સામે મુંબઈ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
મોટી મેચોમાં રમવાનો અપાર અનુભવ રાખનારી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મજબૂત ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આજે અહીં પ્રથમ
ક્વોલિફાયરમાં રોમાંચક મુકાબલો થવાની સંભાવના છે.
વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે કરી બર્થડેની ઉજવણી, અનુષ્કા પણ હાજર
Virat Kohli Celebrated Birthday: વિરાટ કોહલીએ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમ આરસીબી સાથે જન્મદિવસ ઉજવ્યો. આ તકે તેની સાથે પત્ની અનુષ્કા શર્મા પણ હાજર હતી.
IPL 2020 Playoffs: દમદાર દિલ્હી અને મજબૂત મુંબઈ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર, વિજેતા ટીમને મળશે 'ફાઈનલ ટિકિટ'
MI vs DC Qualifier 1match preview and predictions: ઈન્ડિયન પ્રીમિયર હાલની લીગ પોતાના અંતિમ તબક્કામાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે.
Nov 5, 2020, 09:00 AM ISTIPL 2020: રોહિત શર્માની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે શિખર ધવન
રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે 2 અઠવાડિયા મેચ રમી શક્યો નથી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વાપસી કરી હતી.
Nov 4, 2020, 10:47 PM ISTIPL 2020: આઈપીએલ પ્લેઓફની લાઇનઅપ તૈયાર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
આઈપીએલ-2020ના પ્લેઓફની ચોથી ટીમ મળી ગઈ છે. મુંબઈ, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
SRH vs MI: સાહા-વોર્નરનો ધમાકો, મુંબઈને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં
વોર્નર અને સાહા વચ્ચે અણનમ 151 રનની ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કરો યા મરો મુકાબલામાં મુંબઈને 10 વિકેટે પરાજય આપી પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરી લીધું છે.
IPL 2020 SRH vs MI: હૈદરાબાદ જીતશે તો પ્લેઓફમાં પહોંચશે, આજે મુંબઈ સામે ટક્કર
હૈદરાબાદ ટીમની નેટ રનરેટ પ્લે-ઓફની દોડમાં સામેલ બીજી ટીમોથી સારી છે તેવામાં તે મુંબઈને હરાવી અંતિમ-4મા સ્થાન પાક્કુ કરી શકે છે.
Nov 3, 2020, 09:00 AM ISTDCvsRCB: જીત સાથે દિલ્હીની ટોપ-2મા એન્ટ્રી, હાર છતાં વિરાટની ટીમ બેંગલોર પણ પ્લેઓફમાં
દિલ્હીએ બેંગલોરને હરાવી 16 પોઈન્ટ મેળવી લીધા છે. હવે તે ક્વોલિફાયર-1મા મુંબઈ સામે ટકરાશે. તો નેટ રનરેટના આધારે બેંગલોરની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
IPL 2020: દેવદત્ત પડિક્કલે તોડી દીધો આઈપીએલનો મોટો રેકોર્ડ, મેળવી ખાસ સિદ્ધિ
દેવદત્ત પડિક્કલ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે, જે અનકેપ્ડ ઈન્ડિયન છે.
Nov 2, 2020, 09:23 PM ISTCSKના સ્ટાર બેટ્સમેન શેન વોટસને ક્રિકેટ છોડવાનો લીધો નિર્ણયઃ રિપોર્ટ્સ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 2016મા અલવિદા કહેનાર પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર શેન વોટસને હવે ક્રિકેટને છોડવાનું મન બનાવી લીધું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યુ અને તે પહેલા જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.
IPLમાં હવે સૌથી રોમાંચક જંગ, 8 પોઈન્ટ્સમાં સમજો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત
IPL Playoffs: આઈપીએલ 2020ના પ્લેઓફનો જંગ સૌથી વધુ રોમાંચક બની ગયો છે. ત્રણ સ્થાનો માટે ચાર ટીમ દાવો કરી રહી છે અને ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ બાદ નક્કી થશે કે કઈ ટીમ પ્લેઓફમાં પહોંચશે.
Nov 2, 2020, 03:18 PM ISTIPL 2020 DC vs RCB: આઈપીએલનો સૌથી રોમાંચક મુકાબલો, જે જીતશે તે પ્લેઓફમાં
આ મેચમાં હારનારી ટીમ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે પરંતુ તે માટે તેણે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં સૌથી દમદાર નજર આવી રહી હતી પરંતુ ત્યારબાદ તેનું નાટકીય પતન થયું.
Nov 2, 2020, 09:00 AM ISTKKRvsRR: જીત સાથે કોલકત્તા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને, રાજસ્થાન રોયલ્સ બહાર
કોલકત્તા નાઇટ રાઇડર્સે મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને રને પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.
Nov 1, 2020, 11:17 PM ISTKXIP vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સનો 9 વિકેટે વિજય, હાર સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર
કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે મહત્વના મુકાબલામાં હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Nov 1, 2020, 07:11 PM ISTઆઈપીએલમાં ધોનીની છેલ્લી મેચ? કોમેન્ટ્રેટરે પૂછ્યો સવાલ તો આપ્યો આ જવાબ
અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ટોસ જીત્યા બાદ ધોનીને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો. કોમેન્ટ્રેટર ડેની મોરિસને પૂછ્યુ કે શું આ સીએસકે માટે તેની અંતિમ મેચ છે તો તેણે કહ્યું- ચોક્કસ પણે નહીં.
Nov 1, 2020, 05:18 PM IST