નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પોતાની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (IPL Team RCB)ની સાથે શનિવારે પ્રેક્ટિસ કરવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ મેદાન પર પરસેવો પાડ્યો હતો. તે આશરે 5 મહિના બાદ મેદાન પર ફરી ઉતર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમના સાથી ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર