નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં અત્યાર સુધી 26 મેચ રમાઈ ચુકી છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તો દિલ્હી કેપિટલ્સ બીજા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ત્રીજા સ્થાને છે. ટૂર્નામેન્ટની અડધી મેચ પૂરી થવા આવી છે. એટલે પ્લેઓફમાં પહોંચવા માટે હવે દરેક મેચ રસપ્રદ રહેવાની છે. હારનારી ટીમ પર દબાવ વધવાનો છે. જુઓ અત્યાર સુધી રમાયેલી મેચોનું પોઈન્ટ ટેબલ...


ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રનરેટ પોઈન્ટ
1 CSK 6 5 1 +1.475 10
2 DC 7 5 2 0.466 10
3 RCB 7 5 2 -0.171 10
4 MI 6 3 3 +0.071 6
5 PBKS 7 3 4 -0.264 6
6 KKR 7 2 5 -0.494 4
7 RR 6 2 4 -0.690 4
8 SRH 6 1 5 -0.264 2

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube