IPL 2023 CSK vs GT Final Playing 11: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સિઝનની ટાઇટલ મેચ આજે (29 મે) રમાશે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોની પોતાની કપ્તાનીમાં ચેન્નાઈને પાંચમું ટાઈટલ જીતાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે ગુજરાત સતત બીજી વખત ટાઈટલ જીતવાની જવાબદારી હાર્દિકના ખભા પર હશે. આ કારણે ફાઈનલના પ્લેઈંગ-11માં આ કેપ્ટન કોઈપણ ફેરફાર કર્યા વગર પોતાના વિનિંગ કોમ્બિનેશન સાથે ઉતરવા ઈચ્છશે.


IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાને કહ્યું અમદાવાદમાં તૂટી પડશે વરસાદ
IPLની 1 મેચ રદ્દ થાય તો જાણો કેટલા કરોડનું થાય છે નુકસાન? જવાબ જાણીને ચક્કર આવી જશે
અંબાલાલે કહ્યું આજે પણ IPL Finalમાં વિલન બનશે વરસાદ! ફરી મેચ રદ થાય તો કઈ ટીમ જીતે?


ચેન્નાઈએ છેલ્લી મેચમાં પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું હતું
વર્તમાન સિઝનમાં, ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ક્વોલિફાય થયું છે. જ્યારે ચેન્નાઈની ટીમ બીજા નંબર પર રહી હતી. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી. 23 મેના રોજ રમાયેલી આ મેચમાં ચેન્નાઈનો 15 રને વિજય થયો હતો. ગુજરાત સામે ચેન્નાઈની આ પ્રથમ જીત હતી. આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નાઈએ 1 મેચ જીતી છે.

Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં


ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે  હેડ ટુ હેડ


કુલ મેચો: 4
ગુજરાત જીત્યું: 3
ચેન્નાઈ જીતી: 1


Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ


ઓપનર અને બોલિંગ ચેન્નાઈની મોટી તાકાત 
ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી મોટી તાકાત તેના ઓપનર ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ છે. કોનવેએ 15 મેચમાં 52.08ની એવરેજ અને 137.06ના સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા છે. કોનવેને ઋતુરાજ તરફથી પણ સારો સપોર્ટ મળ્યો છે. તેણે 15 મેચમાં 43.38ની એવરેજ અને 146.87ની સ્ટ્રાઈક રેટથી 564 રન બનાવ્યા છે. બોલિંગમાં શ્રીલંકાના મથિશા પથિરાનાએ 11 મેચમાં 17 વિકેટ લીધી છે. મથિશાએ સ્લોગ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી. તે મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી મોટી શોધ સાબિત થયો છે.


શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર


ચેન્નાઈ માટે તુષાર દેશપાંડેએ પણ 15 મેચમાં 21 વિકેટ લીધી છે જે સૌથી વધુ છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ 15 મેચમાં 19 વિકેટ લીધી અને 175 રન પણ બનાવ્યા. તિક્ષનાએ 12 મેચમાં 11 વિકેટ લીધી હતી જ્યારે દીપક ચહરે 9 મેચમાં 12 વિકેટ લીધી હતી. શરૂઆતમાં, દીપક ચહરની ઈજા અને બેન સ્ટોક્સની ઈજાને કારણે ચેન્નાઈનું બોલિંગ આક્રમણ નબળું માનવામાં આવતું હતું. ચેન્નાઈના બોલિંગ આક્રમણની ટીકા થઈ રહી હતી. પરંતુ, ધોનીના માર્ગદર્શનથી નવા બોલરોએ જ પોતાની તાકાત બતાવી છે. મહેન્દ્ર સિંહ ધોની પણ આજે પોતાની બેટિંગનું જોર બતાવી શકે છે.


ગુજરાતી ફાસ્ટ બોલરોમાં પાવર, સ્પિનરો પણ અદભૂત
ગુજરાત માટે મોહમ્મદ શમી (28 વિકેટ), રાશિદ ખાન (27 વિકેટ) અને મોહિત શર્મા (24 વિકેટ) ગુજરાત માટે એક્સ ફેક્ટર રહ્યા છે. આ ત્રણે મળીને 79 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં આ ત્રણેય ધોની એન્ડ કંપનીની રમત બગાડી શકે છે. આ ત્રણેય બંચમાં વિકેટ લે છે. રાશિદ ખાન પોતાની બોલિંગથી શું કરી શકે છે તે કહેવાની જરૂર નથી. આ સાથે જ ધોનીએ ટૂર્નામેન્ટની 16 મેચમાં 851 રન બનાવનાર શુભમન ગિલ સામે પણ રણનીતિ બનાવવી પડશે.


કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત


ફાઈનલમાં ગુજરાત-ચેન્નઈની સંભવિત પ્લેઈંગ-11
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ/ મથિશા પાથિરાના (ઈમ્પેક્ટ પ્લેયર), મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન/વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહેશ તીક્ષ્ણા.


ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ/ જોશ લિટિલ (ઈમ્પેક્ટ પ્લેયર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાંઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી અને મોહિત શર્મા.


પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube