IPL 2023: મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું થયું?
IPL 2023: ગુજરાત ટાઈટન્સ એ આઈપીએલની સૌથી ફેવરિટ ટીમ ગણાય છે. કારણકે, ગયા વર્ષે આ ટીમે ટાઈટલ જીત્યુ હતું. હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમ જીતી પણ હવે હાર્દિક કેમ હટી ગયો.
IPL 2023: IPL 2023માં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ટીમે અચાનક પોતાના કેપ્ટનને બદલી નાખ્યો છે. અચાનક આ ખેલાડીને ગુજરાતની ટીમમાં મોટી જવાબદારી મળી છે.
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બદલાઈ ગયોઃ
આઈપીએલ 2023માં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ટીમે અચાનક તેના કેપ્ટનને બદલી નાખ્યો છે. અચાનક આ ખેલાડીને ગુજરાતની ટીમમાં મોટી જવાબદારી મળી છે. ગુજરાત ટાઇટન્સે મેચ પહેલા જ હાર્દિક પંડ્યાના સ્થાને નવા ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે.
આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન! આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ! આ પણ ખાસ વાંચોઃ વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
આ ખેલાડીને કેપ્ટનશીપ મળી:
9 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ગુજરાતની ટીમે તેના કેપ્ટનમાં ફેરફાર કર્યો છે. જો કે ટોસ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચમાં ગુજરાતની કેપ્ટનશીપ રાશિદ ખાન કરશે. KKR સામેની આ મેચમાં હાર્દિક પંડ્યા રમતા જોવા મળશે નહીં.
ગુજરાતે ટોસ જીત્યો હતો:
કોલકાતા સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન રાશિદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એક તરફ ગુજરાતની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી, જ્યારે કોલકાતાની ટીમે રમાયેલી બે મેચમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કોલકાતા સામે ગુજરાતની જીતનો સિલસિલો રોકવો એટલું સરળ નથી.
આ પણ ખાસ વાંચો: શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો: કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો: દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી
બંને ટીમોના પ્લેઇંગ-11:
કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ-11):
રહેમાનુલ્લા ગુરબાઝ (WK), એન જગદીસન, નીતિશ રાણા (C), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ-11):
રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (C), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ.
આ પણ ખાસ વાંચોઃ કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર આ પણ ખાસ વાંચોઃ ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...! આ પણ ખાસ વાંચોઃ રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ