WTC FINAL 2023: ક્રિકેટ ચાહકો માટે એક માઠા સમાચાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાં જ ભારતને પડ્યો મોટો ઝટકો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને સુનીલ શેટ્ટીના જમાઈ એવા કે.એલ.રાહુલ હવે થઈ ગયા છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બહાર. ઉલ્લેખનીય છેકે, કે.એલ.રાહુલ ટેસ્ટ ક્રિકેટનો શાનદાર ખેલાડી છે. અને તેણે ભૂતકાળમાં પણ ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન કરીને ઘણી મેચો જીતાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી


જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાં જ કે.એલ.રાહુલની જમણી જાંઘની સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીને કારણે આ શાનદાર ખેલાડી હાલ આ મોટુ ટુર્નામેન્ટની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. જોકે, તેણે કહ્યું છેકે, ખુબ જલદી જ તે રિવરી કરીને નેશનલ ટીમમાં પાછો ફરશે. આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચ દરમિયાન આ 31 વર્ષીય બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે, તે આઈપીએલની બાકીની મેચો અને ઓસ્ટ્રેલિયા સામે જૂનમાં ઈંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે.


આ પણ ખાસ વાંચોઃ  કર્ણાટકના પૂર્વ CMને કેમ લાગે છે કાગડાથી ડર? કાર પર કાગડો બેઠો, તો કેમ લીધી નવી કાર
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?


WTC FINAL માંથી બહારઃ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ જેવી મહત્વની મેચ માટે ટીમ ઈન્ડિયાને ઈશાન કિશનની જરૂર હતી, કારણ કે વિકેટ કીપર બેટ્સમેન તરીકે આ ફોર્મેટ ફિટ બેસે છે. એટલું જ નહીં તે કે.એલ,રાહુલની જગ્યાએ સારી રીતે પર્ફોમ પરી શકશે. સીનિયર હોવાને કારણે મેનેજમેન્ટે રાહુલને તક આપી હતી. જોકે, ઈજાગ્રસ્ત થતા આખરે આ તક ઈશાન કિશનને મળી ગઈ.


આ પણ ખાસ વાંચોઃ  ઢગલાબંધ પોષક તત્વોથી ભરપુર છે આ ફ્રૂટ! જાણો પુરુષો માટે કેમ વરદાનરૂપ છે આ ફળ આ પણ ખાસ વાંચોઃ  શું તમે પણ કેરી ખાધા પછી એની ગોટલી ફેંકી દો છો? તો હવે ભૂલથી પણ ન કરતા આવી ભૂલ આ પણ ખાસ વાંચો:  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે