PBKS vs LSG Probable Playing XI:  IPL 2023માં આજે (28 એપ્રિલ), પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આમને-0સામને થશે. બંને વચ્ચેની આ મેચ પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે, જે પંજાબનું હોમ ગ્રાઉન્ડ છે. લખનૌ તેમની છેલ્લી મેચ હારી ગયું હતું, જ્યારે પંજાબે મુંબઈ સામે જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં પંજાબનું તેના વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવું નિશ્ચિત છે. જોકે ટીમ બોલિંગમાં ફેરફાર કરી શકે છે. તે જ સમયે, લખનૌમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 135 રનનો પીછો કરતા લખનૌનો પરાજય થયો હતો. આવી સ્થિતિમાં બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને ટીમમાં સામેલ કરી શકાય છે. તેના સ્થાને કાયલ મેયર્સને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. આ મોટો બદલાવ લખનઉમાં જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી કેવી હોઈ શકે છે.


આ પણ વાંચો:
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ? અજીત પવારના બળવાના સંકેત!
25 વર્ષીય જિયાએ 5 પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું હતું ? જાણો 3 જૂનનો ઘટનાક્રમ
ખડગેના નિવેદન સામે પાટિલનો પલટવાર, કહ્યું; 'કોંગ્રેસ શેરીના ગુંડા જેવી ભાષા બોલે છે'


પંજાબ કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન અને ઈમ્પેક્ટ પ્લેયર


PBKS પ્લેઈંગ ઈલેવન (પ્રથમ બેટિંગ)- અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કર્રન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત સિંહ ભાટિયા, ભાનુકા રાજપક્ષે, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, રાહુલ ચહર.


PBKS પ્લેઈંગ ઈલેવન (પ્રથમ બોલિંગ) - પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કર્રન (કેપ્ટન) , જીતેશ શર્મા  (વિકેટકીપર) , હરપ્રીત સિંહ ભાટિયા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર , રાહુલ ચહર, અર્શદીપ સિંહ, કગિસો રબાડા.


ઈમ્પેક્ટ પ્લેયર્સ - ભાનુકા રાજપક્ષે, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ.


લખનૌ સુપર જાયન્ટ્સના સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઈમ્પેક્ટ પ્લેયર


LSG પ્લેઈંગ ઈલેવન (પ્રથમ બેટિંગ)- ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, જયદેવ ઉનડકટ, માર્ક વુડ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.


LSG પ્લેઇંગ ઇલેવન (પ્રથમ બોલિંગ) - ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), અમિત મિશ્રા/કૃષ્ણપ્પા ગૌતમ, જયદેવ ઉનડકટ, માર્ક વુડ, રવિ બિશ્નોઈ,અવેશ ખાન.


ઈમ્પેક્ટ પ્લેયર્સ - અમિત મિશ્રા, પ્રેરક માંકડ, કાયલ મેયર્સ, આયુષ બદોની.


આ પણ વાંચો:
રાશિફળ 28 એપ્રિલ: આ રાશિના જાતકો માટેલાભકારી છે આજનો દિવસ, આર્થિક સંકટ થશે દૂર
Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો
જલદી ચમકશે આ 4 રાશિનું ભાગ્ય, 1 વર્ષ બાદ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ ફાયદો કરાવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube