ISSF World Cup: સૌરવ ચોધરીનું ગોલ્ડન પર્ફોમન્સ, વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ
ભારતે જર્મનીનાં મ્યૂનિખમાં ચાલી રહેલ આઇએસએસએફ વર્લ્ડ કપ (ISSF World Cup)માં સતત બીજા દિવસે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. યુવા નિશાનબાજ સૌરભ ચૌધરી (Saurabh Chaudhary)એ સોમવારે આશા અનુરૂપ પ્રદર્શન કરતા શુટિંગ વર્લ્ડ કપ (Shooting World Cup)માં પુરૂષોનાં 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ પોતાનાં નામ કર્યું. 17 વર્ષનાં સૌરભે ગોલ્ડન પ્રદર્શન કરતા નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે અગાઉ રવિવારે અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) એ 10 મીટર એ રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
નવી દિલ્હી : ભારતે જર્મનીનાં મ્યૂનિખમાં ચાલી રહેલ આઇએસએસએફ વર્લ્ડ કપ (ISSF World Cup)માં સતત બીજા દિવસે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. યુવા નિશાનબાજ સૌરભ ચૌધરી (Saurabh Chaudhary)એ સોમવારે આશા અનુરૂપ પ્રદર્શન કરતા શુટિંગ વર્લ્ડ કપ (Shooting World Cup)માં પુરૂષોનાં 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ પોતાનાં નામ કર્યું. 17 વર્ષનાં સૌરભે ગોલ્ડન પ્રદર્શન કરતા નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે અગાઉ રવિવારે અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) એ 10 મીટર એ રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
CBI ને વારંવાર ખો આપી રહ્યા છે IPS રાજીવ કુમાર, 3 દિવસની રજા પર હોવાનું બહાનું
મેરઠનાં રહેવાસી સૌરભ ચૌધરીએ ફાઇલમાં 246.3નો સ્કોર બનાવ્યો અને આ પ્રકારે ફેબ્રુઆરીમાં નવી દિલ્હી વર્લ્ડમાં બનાવાયેલા 245 પોઇનાં પોતાનાં જ ગત્ત રેકોર્ડમાં સુધારો કર્યો. 10 મીટર એર પિસ્ટલમાં રશિયાનાં આર્તમ ચેરસુનોવે રજત અને ચીનનાં વેઇ પેંગે કાંસ્ય પદક જીત્યું. સૌરભ ચોધરી પહેલા જ ટોક્યો ઓલમ્પિક માટે કોટા પ્રાપ્ત કરી ચુક્યા છે. ભારતીય રમત પ્રેમીઓને સૌરભ સાથે ઓલમ્પિકના મુદ્દે મોટી આશા છે.
UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત
RJDમાં તેજસ્વીના વિરોધી સૂર, વંશવાદથી રાજનીતિ જનતા-પક્ષ બંન્ને પરેશાન
સૌરભ ચૌધરીએ ફાઇલમાં પહેલા શોટમાં 9.3નો સ્કોર બનાવ્યો. ત્યાર બાદ સતત પાંચ શોટમાં 10.1નો સ્કોર બનાવ્યો. પહેલા દોરનાં શોટ્સ બાદ તેઓ ચેરસુનોવથી 0.6 પોઇન્ટ પાછળ હતા. બીજા ગાળાનાં છ શોટ્રસમાં જો કે તેમણે બઢત પ્રાપ્ત કરી લીધી. તેમાં તેમણે ત્રણ શોટમાં 10થી ઓછા પોઇન્ટ બનાવ્યા, પરંતુ બે શોટ 10.7ના લગાવ્યા.
વિમાનોને રનવે સુધી પહોંચાડવા વિશ્વમાં પહેલીવાર દિલ્હીમાં ટેક્સી વોટનો ઉપયોગ
ભારતીય નિશાનેબાજે ત્યાર બાદ પ્રત્યેક એલિમિનેશનમાં આગળ રહ્યો. તેણે અંતમાં 10.3નાં બે શોટ્સ જણાવ્યા, જ્યારે એક શોટ 10.7નું લગાવ્યું. ચૌધરીનો અંતિમ શોટ 10.6નો હતો. જેમાં તે પોતે જ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યા. ભારતનાં શહજાર રિઝવી પણ આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા હતા. તેણે ફાઇનલમાં સ્થાન મેળવ્યું પરંતુ અંતમાં 177.6 પોઇન્ટ લઇને પાચમા સ્થાને રહ્યા.