હૈદરાબાદ: ભારતની પૂર્વ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ખેલાડી અને અર્જૂન અવોર્ડી જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) તેના અને તેના પરિવાર પર થયેલી વંશીય ટિપ્પણીઓથી ખુબ જ નારાજ છે. હાલમાં જ જ્વાલાની નાનીનું નિધન થયું છે અને તેનો સંપૂર્ણ પરિવાર શોકમાં છે. પરંતુ ત્યારબાદ તેને વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વંશીય ટિપ્પણીઓનો શિકાર થઈ જ્વાલા ગુટ્ટા
જ્વાલા ગુટ્ટાનો (Jwala Gutta) જન્મ તેલુગુ પિતા ક્રાંતિ ગુટ્ટા અને ચીની માતા યેલન ગુટ્ટાથી થયો હતો. થઈ રહેલી વંશીય કોમેન્ટ્સને લઇને જ્વાલાએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.


આ પણ વાંચો:- IND vs ENG: રોહિત શર્માએ કરી અજિંક્ય રહાણેની પ્રશંસા, કહ્યું- ટીમને જરૂર હોય ત્યારે બનાવે છે રન


IND vs ENG: બીજી ટેસ્ટમાં રોહિતની શાનદાર સદી, પ્રથમ દિવસના અંતે ભારત 300/6


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube