IPL 12: ગિલ-લિનની આક્રમક રમતથી કોલકાતા પ્લેઓફની રેસમાં, પંજાબ રેસમાંથી બહાર
IPL Live Score, KXIP vs KKR Cricket Live Score:કોલકાતા નાઇટ રાઇડર્સે ટોલ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો અને કિંગ્સ ઇલેવન પંજાબને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું
મોહાલી : કોલકાતા નાઇટ રાઇડર્સે કિંગ્લ ઇલેવ પંજાબને આઇપીએલ સિઝન 12નાં 52ની મેચમાં 7 વિકેટથી હરાવી દીધા. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા અને કોલાકાત નાઇટ રાઇડર્સને જીતવા માટે 184 રનોનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા.
મુખ્યમંત્રીઓના ઘર અને ગાડી પાછળ ખર્ચાયેલા 13 કરોડ વસુલો: હાઇકોર્ટ
કિંગ્સ ઇલેવન પંજાબનો દાવ
સૈમ કુરૈન અને નિકોલસ પુરનની શાનદાર રમતનાં દમ પર કિંગ્સ ઇલેવન પંજાબે કોલકાતા નાઇટ રાઇડર્સની વિરુદ્ધ 6 વિકેટે 183 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો. નિકોલસ પુરને 27 બોલ પર ત્રણ ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા અને બીજી તરફ મયંક અગ્રવાલ ( 26 બોલમાં 36 રન) સાથે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને ટીમને શરૂઆતી ઝટકામાંથી ઉબાર્યા. કુરેન જ્યારે 17 રન પર હતા ત્યારે તેને જીવનદાન મળ્યું અને તેમણે તેનો સંપુર્ણ ફાયદો ઉઠાવી 24 બોલ પર અણનમ 55 રનની રમત રમી જેમાં સાત ચોક્કા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. મનદીપ સિંહ 25 રનનું યોગદાન આપ્યું.
વ્યસ્ત વડાપ્રધાન: 125 દિવસમાં 27 રાજ્ય અને 200 કાર્યક્રમમાં હિસ્સો લીધો
ફાનીએ વેર્યો વિનાશ: 8ના મોત, 12 લાખ લોકોનું સ્થળાંતર, ટેલિફોન- વિજ સેવા ઠપ્પ
સૈમ કુરૈન અને નિકોલસ પુરનને એવા સમયે આ રમત રમતી જ્યારે આઇપીએલમાં હાલના સત્રમાં પોતાની બીજી મેચ રમી રહેલ કેરની ફાસ્ટ બોલર સંદીપ વોરિયર (31 રન આપીને 2 વિકેટ)એ પંજાબનાં બંન્ને બેટ્સમેન કે.એલ રાહુ અને ક્રિસ ગેલને પાવરપ્લેમાં જ પેવેલિયન મોકલીને કોલકાતાને શાનદાર શરૂઆત અપાવી હતી. પહેલા નિકોલસ પુરને પોતાનો આક્રમક અંદાજ દેખાડ્યો હતો.
મુખ્યમંત્રીઓના ઘર અને ગાડી પાછળ ખર્ચાયેલા 13 કરોડ વસુલો: હાઇકોર્ટ
આંદ્રે રસેલની ગુડલેંથ અને પીયુષ ચાવલાની ગુગલી પર સારા ટાઇમીગથી લગાવાયેલ છગ્ગા દર્શનીય હતા. તેણે પોતાની શક્તિ અને કૌશનનું પ્રદર્શન કર્યું. દિનેશ કાર્તીકે પહેલા પણ આવા પ્રસંગોએ નીતીશ રાણાનાં સ્પિન કૌશલ નો સારો ઉફયોગ કર્યો અને આજે પણ આ કામચલાઉ સ્પિનરરે પુરનને ધીમા બોલ પર સીમા રેખા પર કેચઆઉટ કરાવીને પોતાનાં કેપ્ટના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો હતો. બીજી તરફ બીજા છેડા પર મહત્તમ સમય સહયોગીની ભુમિકા નિભાવનારા અગ્રવાલ પણ રન આઉટ થઇ ગયા અને આ પ્રકારે ફરીથી સારી શરૂઆત કરવાનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા.
ગઢચિરોલી નકસલવાદી હુમલાના માસ્ટર માઇન્ડની ઓળખ, 16 લાખનો ઇનામી કમાન્ડર
કેકેઆરને કુરેનને જીવનદાન આપવાનું ખુબ જ મોંઘું પડ્યું. કુરેને સુનીલ નરેન પર છગ્ગો લગાવ્યો પરંતુ આ રમતમાં 17મી ઓવરમાં રિંકુ સિંહે તેને સરળ કેચ ટપકાવ્યો. તેમણે તેનો સંપુર્ણ ફાયદો ઉઠાવ્યો અને રસેલ પર બે ચોગ્ગા તથા ગર્નેના અંતિમ ચાર બોલ પર ત્રણ ચોક અને એક છગ્ગો લગાવીને અર્ધશતક પુર્ણ કરી. કિંગ્સ ઇલેવને આ વખતે ચાર બોલની અંદર મનદીપ અને કેપ્ટન રવિચંદ્ર અશ્વિન વિકેટ ગુમાવી હતા. જો કે કુરેનનાં પરાક્રમથી તેની ટીમ અંતિમ બે ઓવરમાં 32 રન બનાવવામાં સફળ રહી.