IPL auction 2023: કોચ્ચિમાં આઈપીએલ ઓક્શનનું સમાપન, જુઓ કઈ ટીમમાં ક્યા ખેલાડીઓ થયા સામેલ

Fri, 23 Dec 2022-8:51 pm,

IPL auction 2023 Update: આઈપીએલ 2023 માટે આજે ખેલાડીઓની હરાજી થવાની છે. 405 ખેલાડીઓ આ મેગા ઓક્શનમાં ઉતરી રહ્યાં છે, જેમાં 273 ભારતીય ખેલાડી છે. આ ઓક્શનમાં વધુમાં વધુ 87 ખેલાડીઓને ખરીદી શકાશે.

IPL auction 2023 Update: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) માટે મિની ઓક્શન થઈ રહ્યું છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ પાછલા મહિને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, ત્યારબાદ 87 સ્લોટ ખાલી છે. તેમાંથી 30 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. ઓક્શનમાં 273 ભારતીય અને 132 વિદેશી સહિત કુલ 405 ખેલાડી મેદાનમાં છે. આ વખતે કેમરૂન ગ્રીન, બેન સ્ટોક્સ, સેમ કરન, હેરી બ્રુક જેવા ખેલાડીઓ પર નજર રહેશે. આઈપીએલ ઓક્શનના તમામ અપડેટ માટે જોડાયેલા રહો.....

Latest Updates

  • - શાકિબ અલ હસનને કોલકત્તાએ 1.5 કરોડમાં ખરીદ્યો. 

    - જો રૂટને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો

  • - વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકેલ હુસૈનને હૈદરાબાદે એક કરોડમાં ખરીદ્યો. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - રાજસ્થાન રોયલ્સે લેગ સ્પિનર એડમ ઝમ્પા પર લગાવ્યો દાંવ. 1.5 કરોડમાં ખરીદ્યો. 

    - બાંગ્લાદેશના વિકેટકીપર બેટર લિટન દાસને કોલકત્તાએ ખરીદ્યો. 50 લાખ બેઝ પ્રાઇઝમાં કોલકત્તા તરફથી રમશે લિટન દાસ. 

    - આફ્રિકાના રીલી રોસોને 4.6 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો. પ્રથમ રાઉન્ડમાં રોસો હતો અનસોલ્ડ. 

  • - આયર્લેન્ડના ફાસ્ટ બોલર જોશ લિટિલની આઈપીએલમાં થઈ એન્ટ્રી. ગુજરાત ટાઈટન્સે 4.40 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. ટી20 વિશ્વકપમાં કર્યાં હતા પ્રભાવિત. 

  • - ફાસ્ટ બોલર રાજન કુમારને આરસીબીએ 70 લાખમાં ખરીદ્યો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - વિદ્વથ કવેરપ્પાને પંજાબે 20 લાખમાં ખરીદ્યો

    - વિષ્ણુ વિનોદને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો

    - ઉર્વિલ પટેલને ગુજરાત ટાઈટન્સે 20 લાખમાં ખરીદ્યો

  • - મનોજ ભાન્ડાગેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 લાખમાં ખરીદ્યો 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - હરપ્રીત ભાટિયાને પંજાબ કિંગ્સે 40 લાખમાં ખરીદ્યો

    - આઈપીએલના સ્ટાર સ્પિનર અમિત મિશ્રાને લખનઉએ 50 લાખમાં ખરીદ્યો

    - પીયુષ ચાવલાને મુંબઈ ઈન્ડિયન્સે 50 લાખમાં ખરીદ્યો.

  • - ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર કાઇલ જેમિન્સન ચેન્નઈ સુપર કિંગ્સમાં, 1 કરોડમાં વેચાયો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - ડેનિયલ સેમ્સને લખનઉ સુપર જાયન્ટ્સે 75 લાખમાં લીધો. 

    - વેસ્ટઈન્ડિઝના રોમેરિયો શેફર્ડને લખનઉએ 50 લાખમાં ખરીદ્યો

    - ઈંગ્લેન્ડના વિલ જેક્સને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 3.2 કરોડમાં ખરીદ્યો

    - મનીષ પાંડેને 2.4 કરોડમાં દિલ્હી કેપિટલ્સે લીધો.

  • - ફાસ્ટ બોલર મુકેશ કુમારને દિલ્હીએ 5.5 કરોડમાં ખરીદ્યો. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - હિમાંશુ શર્માને ગુજરાત ટાઈટન્સે 20 લાખમાં ખરીદ્યો. 

    - ફાસ્ટ બોલર શિવમ માવીને ગુજરાત ટાઈટન્સે 6 કરોડમાં ખરીદ્યો. 
     

  • - યશ ઠાકુરને લનખઉએ 45 લાખમાં ખરીદ્યો 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - વૈભવ અરોરાને કોલકત્તાએ 60 લાખમાં ખરીદ્યો.

    -  ઉપેન્દ્ર યાદવને 25 લાખમાં હૈદરાબાદે ખરીદ્યો. 

    - વિકેટકીપર કેએસ ભરતને ગુજરાત ટાઈટન્સે 1.20 કરોડમાં ખરીદ્યો.
    ..
    - એન જગદીસનને કોલકત્તા નાઇટ રાઇડર્સે 90 લાખમાં ખરીદ્યો. 

    - સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસને 20 લાખમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. 

    - વિવ્રાંત શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદને 2.6 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. 

  • - એન જગદીસનને કોલકત્તા નાઇટ રાઇડર્સે 90 લાખમાં ખરીદ્યો. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસને 20 લાખમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. 

    - વિવ્રાંત શર્માને સનરાઇઝર્સ હૈદરાબાદને 2.6 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. 

  • - આફ્રિકાનો તરબેઝ શમ્સી અને અફઘાનિસ્તાનનો સ્પિનર મુઝીબ-ઉર-રહમાન અનસોલ્ડ. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - એડમ ઝમ્પા અને અકિલ હુસૈન અનસોલ્ડ.

    - આદિલ રાશિદને 2 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો.

    - ભારતના અનુભવી બોલર ઈશાંત શર્માને 50 લાખમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો.

  • - ઓસ્ટ્રેલિયાના ઝાય રિચર્ડસનને મુંબઈએ 1.50 કરોડમાં ખરીદ્યો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર એડન મિલ્ને અનસોલ્ડ.

    - જયદેવ ઉનડકટને લખનઉ સુપર જાયન્ટ્સે 50 લાખમાં ખરીદ્યો. 

    - રીસ ટોપ્લેને આરસીબીએ 1.9 કરોડમાં ખરીદ્યો. 
     

  • - ફિલ સોલ્ટને દિલ્હી કેપિટલ્સે બે કરોડમાં ખરીદ્યો. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - હેનરિક ક્લાસેનને 5.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. 

    - વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર બેટર નિકોલસ પૂરનને 16 કરોડમાં લખનઉએ ખરીદ્યો. 

    - બાંગ્લાદેશનો લિટન દાસ અનસોલ્ડ.

  • - બેન સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સને 16.25 કરોડમાં ખરીદ્યો. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    - ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને 17.50 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સને ખરીદ્યો. 

    - ઓડિયન સ્મિથને ગુજરાત ટાઈટન્સે 50 લાખમાં ખરીદ્યો. 

    - ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને પંજાબ કિંગ્સે 50 લાખમાં ખરીદ્યો. 

    - જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડમાં ખરીદ્યો. 

  • - ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરને રચ્ચો ઈતિહાસ, આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, કિંગ્સ ઇલેવન પંજાબે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. 

  • - સાઉથ આફ્રિકાનો બેટર રાઇલી રૂસો અનસોલ્ડ.

    - ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ અનસોલ્ડ.

  • - અજિંક્ય રહાણેની બેઝ પ્રાઇઝ 50 લાખમાં ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો.  

    - મયંક અગ્રવાલને 8.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. 

  • - ઈંગ્લેન્ડના યુવા બેટર હેરી બ્રૂકને લાગી લોટરી, સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો. પ્રથમ વખત આઈપીએલમાં રમશે હેરી બ્રૂક. માત્ર 1.50 કરોડ હતી હેરી બ્રૂકની બેઝ પ્રાઇઝ.

  • - ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે 2 કરોડમાં ખરીદ્યો
     

  • IPL auction 2023: જાણો ખેલાડીઓની બેઝ પ્રાઇઝ
    19 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ (સૌથી વધુ) છે. આ બધા ખેલાડી વિદેશી છે. 11 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ છે. આ સિવાય 20 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1 કરોડ છે.

  • IPL auction 2023: કેટલા ખેલાડીઓ પર લાગશે બોલી?
    405 ખેલાડી આ વખતે મેગા ઓક્શનમાં ઉતરશે. જે 405 ક્રિકેટરો પર બોલી લાગવાની છે તેમાંથી 273 ભારતીય ખેલાડી છે, જ્યારે 132 વિદેશી ખેલાડી છે. 132 વિદેશી ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિએટ દેશોના છે. કુલ 119 કેપ્ડ અને 22 અનકેપ્ડ ખેલાડી ઓક્શનમાં ઉતરશે. પરંતુ દરેક ટીમ તરફથી કુલ મળીને 87 ખેલાડીઓની ખરીદી કરી શકાશે, જેમાં 30 વિદેશી ખેલાડી હશે.

  • IPL auction 2023: કયાં જોઈ શકશો આઈપીએલની હરાજી
    આઈપીએલની હરાજી બપોરે 2.30 કલાકે કોચ્ચીમાં શરૂ થશે. આઈપીએલ ઓક્શનનું ટીવી પર પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. તો જિયો સિનેમા એપ પર અને તેની વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગ થશે.

  • IPL Auction 2023: હરાજીમાં સૌથી મોટી ઉંમરના અને યુવા ખેલાડી કોણ છે?
    અલ્લાહ મોહમ્મદ ગઝનફર આઈપીએલ 2023ની હરાજીમાં સામેલ થનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર છે. ગઝનફર અફઘાનિસ્તાનનો ઓફ સ્પિનર છે.  હરાજીમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી ભારતીય અમિત મિશ્રા છે. 40 વર્ષનો અમિત મિશ્રા ત્રણ અલગ-અલગ ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ (2008), ડેક્કન ચાર્જર્સ (2011) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (2013) માટે આઈપીએલ હેટ્રિક લઈ ચુક્યો છે.
     

  • IPL auction 2023: કોણ હશે ઓક્શનર?
    હ્યૂજ એડમીડ્સ આઈપીએલ હરાજી પ્રક્રિયાને સંભાળશે. જેમણે 2018માં રિચર્ડ મૈડલી બાદ આ જવાબદારી સંભાળી હતી.

  • દરેક ટીમમાં વધુમાં વધુ કેટલા ખેલાડી હોઈ શકે?
    હરાજીના અંતમાં દરેક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડી હોવા જોઈએ. દરેક ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે.

  • હરાજી પહેલા દરેક ટીમ પાસે બાકી પર્સ:
    સનરાઇઝર્સ હૈદરાબાદ- 42.25 કરોડ (13 સ્લોટ્સ)
    પંજાબ કિંગ્સ- 32.2 કરોડ (9 સ્લોટ્સ)
    લખનઉ સુપર જાયન્ટ્સ- 23.35 કરોડ (10 સ્લોટ્સ)
    મુંબઈ ઈન્ડિયન્સ- 20.55 કરોડ (9 સ્લોટ્સ)
    ચેન્નઈ સુપર કિંગ્સ- 20.45 કરોડ (7 સ્લોટ્સ)
    દિલ્હી કેપિટલ્સ- 19.45 કરોડ (5 સ્લોટ્સ)
    ગુજરાત ટાઇટન્સ- 19.25 કરોડ (7 સ્લોટ્સ)
    રાજસ્થાન રોયલ્સ- 13.2 કરોડ (9 સ્લોટ્સ)
    રોયલ ચેલેન્જર્સ બેંગલોર- 8.75 કરોડ (7 સ્લોટ્સ)
    કોલકત્તા નાઇટ રાઇડર્સ- 7.05 કરોડ (11 સ્લોટ્સ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link