Olympics માં Silver મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂને કેમ આખી જિંદગી ફ્રીમાં Pizza ખવડાવવાની ડોમિનોઝે કરી જાહેરાત
Mirabai Chanu News: મીરાબાઈ ચાનૂને ટોક્યો ઓલિમ્પિકની 49 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ડોમિનોઝ ઈન્ડિયાએ તેને આજીવન ફ્રીમાં PIZZA આપવાની ઓફર કરી છે.
નવી દિલ્લી: વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ શનિવારે ઈતિહાસ રચી દીધો. તેણે રિયોના દર્દને ભૂલાવીને ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો. ચાનૂ ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી પણ બની. તેણે મહિલાઓના 49 કિલોગ્રામ વજનમાં મેડલ જીત્યો.
પિત્ઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી:
ઐતિહાસિક મેડલ જીત્યા પછી મીરાબાઈએ PIZZA અને આઈસક્રીમ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે તેણે મહિનાઓથી પોતાનું ફેવરિટ ખાવાનું ખાધું નથી. મેં મહિનાથી પિત્ઝા અને આઈસક્રીમ ખાધા નથી. તેની આ કોમેન્ટ પછી ડોમિનો ઈન્ડિયાએ મીરાબાઈને આજીવન ફ્રી PIZZA આપવાની ઓફર કરી છે.
Anupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube