હૈદ્બાબાદ: ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)એ પોતાના જૂના સાથી અને ઐતિહાસિક નેટવેસ્ટ સીરીઝના હીરો રહેલા સારા પૂર્વ બેટ્સમેન મોહમંદ કૈફ (Mohammad Kaif)ની સારી ફિલ્ડિંગની યાદ કરી છે. લક્ષ્મણે કહ્યું કે કૈફની ફિલ્ડીંગએ બીજા ખેલાડીઓ માટે બેંચમાર્ક નક્કી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્મણએ એક ટ્વિટમાં લખ્યું કે 'ભારતના બદલેલા જમીની સ્તરના માળખાનું પરીણામ મોહંમદ કૈફએ યૂપીની ત્રીજી પેઢીને પ્રેરિત કરી તે પોતાની અસુરક્ષાની ભાવનાને છોડીને ટોપ લેવલ પર રમી શક્યા. તેમની સ્ફૂર્તિલી ફિલ્ડીંગ જલદી જ બીજા માટે બેંચમાર્ક બની ગઇ, જેનું અનુસરણ હજારો લોકો કરવા લાગ્યા. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube