* મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે.
* મુંબઈ ઇન્ડિયન્સ 5 વાર  IPLની ટ્રોફી જીત્યું છે.
* IPL 2021ની શરૂઆત 9 એપ્રિલ થી થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હીઃ IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની વાત કરીએ તો તેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ જેવા T-20 ના સ્ટાર ખેલાડીઓ સામેલ છે.


મુંબઈની ટીમે ક્યારે ક્યારે IPLમાં જીત મેળવી?
રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં IPLની ટ્રોફી પોતાના નામ કરી. મુંબઈની ટીમે આ વર્ષે તેમની ટીમમાં જીમ્મી નીશમ, પીયૂષ ચાવલા, એડમ મિલ્ને, નાથન કુલ્ટાર નાઇલ, યુધવિર ચરક, માર્કો જેન્સન અને અર્જુન તેંડુલકરનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ IPL 2021માં જાણો પંજાબ કિંગ્સની ટીમમાં કોણ IN અને કોણ થયું OUT   


 મુંબઈ ઈન્ડિયન્સના બધા ખેલાડીઓના નામની યાદી ( MI team 2022 players list)
રોહિત શર્મા (કેપ્ટન)
આદિત્ય તારે (વિકેટકીપર બેટ્સમેન)
અનમોલ પ્રીત સિંહ (બેટ્સમેન)
અનુકૂલ રોય (ઓલરાઉન્ડર)
ધવલ કુલકર્ણી (ફાસ્ટ બોલર)
હાર્દિક પંડ્યા ( ઓલરાઉન્ડર)
ઈશાન કિશન ( બેટ્સમેન)
જસપ્રીત બુમરાહ (ફાસ્ટ બોલર)
જયંત યાદવ (સ્પિનર)
કીરોન પોલાર્ડ (ઓલરાઉન્ડર)
કૃણાલ પંડ્યા (ઓલરાઉન્ડર)
કવિંટન ડી કૉક (વિકેટકીપર બેટ્સમેન)
રાહુલ ચહલ (સ્પિનર)
સુર્યકુમાર યાદવ (બેટ્સમેન)
ટ્રેન્ટ બોલ્ટ (ફાસ્ટ બોલર)
ક્રિસ લિન (બેટ્સમેન)
સૌરભ તિવારી (બેટ્સમેન)
મોહસીન ખાન (ફાસ્ટ બોલર)
એડમ મિલ્ને ( ફાસ્ટ બોલર)
નાથન કુલ્ટર નાઇલ (ફાસ્ટ બોલર)
પીયૂષ ચાવલા (સ્પિનર)
જીમ્મી નિશમ (ઓલરાઉન્ડર)
યુધવીર ચરક (ફાસ્ટ બોલર)
માર્કો જેન્સન (ઓલરાઉન્ડર)
અર્જુન તેંડુલકર (ઓલરાઉન્ડર)


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube