IPL 2020 Schedule: જુઓ ગુજરાતીમાં આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ
આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થતી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)નો નવો કાર્યક્રમ રવિવારે જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.
મેચ દિવસ | મેચ નંબર | વાર | તારીખ | સમય | સ્થળ | યજમાન | મહેમાન |
1 | 1 | શનિ | 19-સપ્ટે -20 | 7:30PM | અબુધાબી | મુંબઇ ઈન્ડિયન્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
2 | 2 | રવિ | 20-સપ્ટે -20 | 7:30PM | દુબઈ | દિલ્હી કેપિટલ | કિંગ્સ ઇલેવન પંજાબ |
3 | 3 | સોમ | 21-સપ્ટે -20 | 7:30PM | દુ | સનરાઇઝર્સ હૈદરાબાદ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
4 | 4 | મંગળ | 22-સપ્ટે -20 | 7:30PM | શારજાહ | રાજસ્થાન રોયલ્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
5 | 5 | બુધ | 23-સપ્ટે -20 | 7:30PM | અબુધાબી | કોલકાતા નાઈટ રાઇડર્સ | મુંબઇ ઈન્ડિયન્સ |
6 | 6 | ગુરૂ | 24-સપ્ટે -20 | 7:30PM | દુબઈ | કિંગ્સ ઇલેવન પંજાબ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
7 | 7 | શુક્ર | 25-સપ્ટે -20 | 7:30PM | અબુધાબી | ચેન્નઇ સુપર કિંગ્સ | દિલ્હી કેપિટલ |
8 | 8 | શનિ | 26-સપ્ટે -20 | 7:30PM | અબુધાબી | કોલકાતા નાઈટ રાઇડર્સ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
9 | 9 | રવિ | 27-સપ્ટે -20 | 7:30PM | શારજાહ | રાજસ્થાન રોયલ્સ | કિંગ્સ ઇલેવન પંજાબ |
10 | 10 | સમ | 28-સપ્ટે -20 | 7:30PM | દુબઈ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | મુંબઇ ઈન્ડિયન્સ |
11 | 11 | મંગળ | 29-સપ્ટે -20 | 7:30PM | અબુધાબી | દિલ્હી કેપિટલ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
12 | 12 | બુધ | 30-સપ્ટે -20 | 7:30PM | દુબઈ | રાજસ્થાન રોયલ્સ | કોલકાતા નાઈટ રાઇડર્સ |
13 | 13 | ગુરૂ | 1-ઓક્ટોબર -20 | 7:30PM | અબુધાબી | કિંગ્સ ઇલેવન પંજાબ | મુંબઇ ઈન્ડિયન્સ |
14 | 14 | શુક્ર | 2-ઓક્ટોબર -20 | 7:30PM | દુબઈ | ચેન્નઇ સુપર કિંગ્સ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
15 | 15 | શનિ | 3-ઓક્ટોબર -20 | 3:30PM | અબુધાબી | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | રાજસ્થાન રોયલ્સ |
15 | 16 | શનિ | 3-ઓક્ટોબર -20 | 7:30PM | શારજાહ | દિલ્હી કેપિટલ | કોલકાતા નાઈટ રાઇડર્સ |
16 | 17 | રવિ | 4-ઓક્ટોબર -20 | 3:30PM | શારજાહ | મુંબઇ ઈન્ડિયન્સ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
16 | 18 | રવિ | 4-ઓક્ટોબર -20 | 7:30PM | દુબઈ | કિંગ્સ ઇલેવન પંજાબ | ચેન્નઇ સુપર કિંગ્સ |
17 | 19 | સોમ | 5-ઓક્ટોબર -20 | 7:30PM | દુબઈ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | દિલ્હી કેપિટલ |
18 | 20 | મંગળ | 6-ઓક્ટોબરો -20 | 7:30PM | અબુધાબી | મુંબઇ ઈન્ડિયન્સ | રાજસ્થાન રોયલ્સ |
19 | 21 | બુધ | 7-ઓક્ટોબર -20 | 7:30PM | અબુધાબી | કોલકાતા નાઈટ રાઇડર્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
20 | 22 | ગુરૂ | 8-ઓક્ટોબર -20 | 7:30PM | દુબઈ | સનરાઇઝર્સ હૈદરાબાદ | કિંગ્સ ઇલેવન પંજાબ |
21 | 23 | શુક્ર | 9-ઓક્ટોબરો -20 | 7:30PM | શારજાહ | રાજસ્થાન રોયલ્સ | દિલ્હી કેપિટલ |
22 | 24 | શનિ | 10-ઓક્ટોબર -20 | 3:30PM | અબુધાબી | કિંગ્સ ઇલેવન પંજાબ | કોલકાતા નાઈટ રાઇડર્સ |
22 | 25 | શનિ | 10-ઓક્ટોબરો -20 | 7:30PM | દુબઈ | ચેન્નઇ સુપર કિંગ્સ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
23 | 26 | રવિ | 11-ઓક્ટોબર -20 | 3:30PM | દુબઈ | સનરાઇઝર્સ હૈદરાબાદ | રાજસ્થાન રોયલ્સ |
23 | 27 | રવિ | 11-ઓક્ટોબરો -20 | 7:30PM | અબુધાબી | મુંબઇ ઈન્ડિયન્સ | દિલ્હી કેપિટલ |
24 | 28 | સોમ | 12-ઓક્ટોબર -20 | 7:30PM | શારજાહ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | કોલકાતા નાઈટ રાઇડર્સ |
25 | 29 | મંગળ | 13 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | સનરાઇઝર્સ હૈદરાબાદ | ચેન્નઇ સુપર કિંગ્સ |
26 | 30 | બુધ | 14 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | દિલ્હી કેપિટલ | રાજસ્થાન રોયલ્સ |
27 | 31 | ગુરૂ | 15 ઓક્ટોબર | 7:30PM | શારજાહ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | કિંગ્સ ઇલેવન પંજાબ |
28 | 32 | શુક્ર | 16 ઓક્ટોબર | 7:30PM | અબુધાબી | મુંબઇ ઈન્ડિયન્સ | કોલકાતા નાઈટ રાઇડર્સ |
29 | 33 | શનિ | 17 ઓક્ટોબર | 3:30PM | દુબઈ | રાજસ્થાન રોયલ્સ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
29 | 34 | શનિ | 17 ઓક્ટોબર | 7:30PM | શારજાહ | દિલ્હી કેપિટલ | ચેન્નઇ સુપર કિંગ્સ |
30 | 35 | રવિ | 18 ઓક્ટોબર | 3:30PM | અબુધાબી | સનરાઇઝર્સ હૈદરાબાદ | કોલકાતા નાઈટ રાઇડર્સ |
30 | 36 | રવિ | 18 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | મુંબઇ ઈન્ડિયન્સ | કિંગ્સ ઇલેવન પંજાબ |
31 | 37 | સોમ | 19 ઓક્ટોબર | 7:30PM | અબુધાબી | ચેન્નઇ સુપર કિંગ્સ | રાજસ્થાન રોયલ્સ |
32 | 38 | મંગળ | 20 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | કિંગ્સ ઇલેવન પંજાબ | દિલ્હી કેપિટલ |
33 | 39 | બુધ | 21 ઓક્ટોબર | 7:30PM | અબુધાબી | કોલકાતા નાઈટ રાઇડર્સ | રાજસ્થાન રોયલ્સ |
34 | 40 | ગુરૂ | 22 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | રાજસ્થાન રોયલ્સ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
35 | 41 | શુક્ર | 23 ઓક્ટોબર | 7:30PM | શારજાહ | ચેન્નઇ સુપર કિંગ્સ | મુંબઇ ઈન્ડિયન્સ |
36 | 42 | શનિ | 24 ઓક્ટોબર | 3:30PM | અબુધાબી | કોલકાતા નાઈટ રાઇડર્સ | દિલ્હી કેપિટલ |
36 | 43 | શનિ | 24 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | કિંગ્સ ઇલેવન પંજાબ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
37 | 44 | રવિ | 25 ઓક્ટોબર | 3:30PM | દુબઈ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | ચેન્નઇ સુપર કિંગ્સ |
37 | 45 | રવિ | 25 ઓક્ટોબર | 7:30PM | અબુધાબી | રાજસ્થાન રોયલ્સ | મુંબઇ ઈન્ડિયન્સ |
38 | 46 | સોમ | 26 ઓક્ટોબર | 7:30PM | શારજાહ | કોલકાતા નાઈટ રાઇડર્સ | કિંગ્સ ઇલેવન પંજાબ |
39 | 47 | મંગળ | 27 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | સનરાઇઝર્સ હૈદરાબાદ | દિલ્હી કેપિટલ |
40 | 48 | બુધ | 28 ઓક્ટોબર | 7:30PM | અબુધાબી | મુંબઇ ઈન્ડિયન્સ | રાજસ્થાન રોયલ્સ |
41 | 49 | ગુરૂ | 29 ઓક્ટોબર | 7:30PM | દુબઈ | ચેન્નઇ સુપર કિંગ્સ | કોલકાતા નાઈટ રાઇડર્સ |
42 | 50 | શુક્ર | 30 ઓક્ટોબર | 7:30PM | અબુધાબી | કિંગ્સ ઇલેવન પંજાબ | રાજસ્થાન રોયલ્સ |
43 | 51 | શનિ | 31 ઓક્ટોબર | 3:30PM | દુબઈ | દિલ્હી કેપિટલ | મુંબઇ ઈન્ડિયન્સ |
43 | 52 | શનિ | 31 ઓક્ટોબર | 7:30PM | શારજાહ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર | સનરાઇઝર્સ હૈદરાબાદ |
44 | 53 | રવિ | 1 નવેમ્બર | 3:30PM | દુબઈ | ચેન્નઇ સુપર કિંગ્સ | કિંગ્સ ઇલેવન પંજાબ |
44 | 54 | રવિ | 1 નવેમ્બર | 7:30PM | દુબઈ | કોલકાતા નાઈટ રાઇડર્સ | રાજસ્થાન રોયલ્સ |
45 | 55 | સોમ | 3 નવેમ્બપ | 7:30PM | અબુધાબી | દિલ્હી કેપિટલ | રોયલ ચેલેન્જર્સ બેંગલોર |
46 | 56 | મંગળ | 3 નવેમ્બર | 7:30PM | શારજાહ | સનરાઇઝર્સ હૈદરાબાદ | મુંબઇ ઈન્ડિયન્સ |
આ કારણે કાર્યક્રમ જાહેર થવામાં થયો વિલંબ
હકીકતમાં ટૂર્નામેન્ટનો કાર્યક્રમ પહેલા જાહેર થવાનો હતો, પરંતુ આ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સના બે ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા હતા. હવે માહિતી મળી કે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. સુપર કિંગ્સે યૂએઈમાં 28 ઓગસ્ટથી પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, પરંતુ તેના કેમ્પમાં 13 સભ્યો (બે ખેલાડી અને 11 સપોર્ટ સ્ટાફ) પોઝિટિવ આવ્યા બાદ તેને ટાળવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube