PBKS vs KKR Prediction: આજે IPLની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થવાની છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ મેચ મોહાલીના બિન્દ્રા સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. શિખર ધવન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જ્યારે કોલકાતાની કમાન નીતિશ રાણાના હાથમાં છે. આજની મેચ ઘણી મહત્વની બની રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને PBKS vs KKR ડ્રીમ11 ટીમ અને પિચ રિપોર્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ ડ્રીમ 11 પ્રિડિક્શન 


વિકેટ કીપર - રહેમાનુલ્લા ગુરબાઝ
બેટર્સ - શિખર ધવન, રિંકુ સિંહ, નવનીત રાણા, વેંકટેશ અય્યર.
ઓલરાઉન્ડર - સિકંદર રઝા, સેમ કુરાન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ 
બોલર- અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર
કેપ્ટન- શિખર ધવન
વાઇસ કેપ્ટન- નવનીત રાણા


આ પણ વાંચો:
સવાર સવારમાં ખુશખબર! એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
તંબુમાં રહીને આ છોકરો બન્યો કરોડોનો માલિક, 13 વર્ષની ઉંમરે બનાવ્યો આ 'મહારેકોર્ડ
ભારતીય સેનામાં નોકરી, પગાર રૂ. 81100, અહીં મોકલો ફોર્મ..


પંજાબ કિંગ્સ પોસિબલ પ્લેઇંગ 11
શિખર ધવન, બી રાજપક્ષે, સિકંદર રઝા, સેમ કુરાન, આર ધવન, જમ શર્મા, હરપ્રીત બ્રાર, રદ ચહર, અર્શદીપ સિંહ


કોલકાતા પોસિબલ પ્લેઇંગ 11
આરકે સિંહ, એન રાણા, વીઆર ઐયર, એડી રસેલ, એસપી નારાયણ, નારાયણ જગદીસન, રહેમાનુલ્લા ગુરબાજ, શાર્દુલ ઠાકુર, એલએચ ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી, યુટી યાદવ


પંજાબ vs કોલકાતા પિચ રિપોર્ટ 
તમને માહિતી માટે જણાવી દઈએ કે આ મેચ પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ મોહાલીમાં રમાઈ રહી છે. આ સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 55 મેચ રમાઈ છે. જે ટીમે પ્રથમ બેટિંગ કરી તે 24 વખત જીતી અને જેણે પ્રથમ બોલિંગ કરી તે 31 વખત જીતી. છેલ્લી પાંચ મેચમાં મેદાન પર સરેરાશ સ્કોર 140 રહ્યો છે. આ પીચ બોલરોને ઘણો સપોર્ટ કરશે.


આ પણ વાંચો:
આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે, કોઈ એક ઉપાય પણ કરશો તો ભરાઈ જશે તિજોરી
અમૂલે લોકોનું બજેટ બગાડ્યું: દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો કેટલો થયો નવો ભાવ
ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube