નવી દિલ્હીઃ આ ગુજરાતી ખેલાડી ભારતીય ટીમની બેકબોર્ન ગણાય છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ બાપુના હુલામણાં નામે જાણીતા રવીન્દ્ર જાડેજાની. ગ્રાઉન્ડ પર આ ખેલાડીની હાજરી એ ભારતની જીત માટેે ખુબ જરૂરી છે. કારણકે, બેટિંગ હોય કે બોલિંગ કે પછી ફિલ્ડિંગ આ ખેલાડી હંમેશા વિરોધી ટીમ માટે માથાનો દુઃખાવો બનીને રહે છે. જોકે, આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ આ ખેલાડીને લઈને એક માઠા સમાચાર આવ્યાં છે. જેને કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.  રવીન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે.  તેમના ઘૂંટણનું ઓપરેશન કરાવવામાં આવશે. તેમના ઓપરેશનના કારણે તેમને અનિશ્ચિત સમય સુધી બહાર થવું પડશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  આ શહેરમાં વપરાય છે સૌથી વધુ Condom! જાણો રાતના 10 વાગ્યા બાદ અચાનક કેમ વધી ગયા આ વસ્તુના ઓર્ડર


 


ચંદ્રતાલ નામ સાંભળ્યું છે? કાશ્મીર ભલે સ્વર્ગ કહેવાય, પણ ભારતની આ જગ્યા છે સ્વર્ગથી પણ અદકેરી

NCAની મેડિકલ ટીમે આપ્યો રિપોર્ટ-
રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીની મેડિકલ ટીમ તરફથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જાડેજા હાલ ક્રિકેટ રમવા માટે ફિટ નથી. તે ઓછામાં ઓછા 3 મહિના સુધી ક્રિકેટ નહીં રમી શકે છે. એટલે એ ફાયનલ છે જાડેજા T-20 વિશ્વકપ નહીં રમી શકે. 

આ પણ વાંચોઃ  જુઠ્ઠો જાનુડો! ગર્લફ્રેન્ડ હોય કે પત્ની મોટા ભાગના પુરૂષો તેની સામે બોલે છે આ 8 જૂઠાણાં

આ શહેરમાં વપરાય છે સૌથી વધુ Condom! જાણો રાતના 10 વાગ્યા બાદ અચાનક કેમ વધી ગયા આ વસ્તુના ઓર્ડર. કોરોનાકાળમાં ઓનલાઈન ઓર્ડરમાં ધરખમ વધાર થયો છે. જેમાં એક તો ઘરે બેઠાં સરળતાથી કોઈપણ ચીજવસ્તુ મળી રહે છે. અને બીજું હવે કંપની ઓનલાઈન ઓર્ડર પણ ઘણી ઓફર્સ પણ આપતી થઈ છે.