Sachin એ કહ્યું, `આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ, મારા માટે વર્ષનો આ સર્વશ્રેષ્ઠ કેચ છે`
નોર્થમ્પ્ટનમાં રમાયો રમાયેલા આ મુકાબલામાં મેજબાન ઇંગ્લેંડ (India women vs England Women 1st T20) એ પહેલાં બેટીંગ કરતાં 19 ઓવરમાં 4 વિકેટ પર 166 રન બનાવ્યા હતા.
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલ (Harleen Deol) એ શાનદાર કેચ ઝડપી દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને પોતાના દીવાના બનાવી દીધા છે. હરલીને શાનદાર કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Luxury Fruits: આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, દ્રાક્ષના એક દાણાની કિંમત 35 હજાર રૂપિયા
સચિનએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર હરલીનના કેચનો વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું, આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ. મારા માટે આ વર્ષનો સર્વશ્રેષ્ઠ કેચ છે.'
Kareena Kapoor એ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ
ત્યારબાદ હરલીને કેચ પકડવા માટે પોતાની એથલેટિક્સ સ્કિલનો પરિચય આવતાં હવામાં છલાંગ લગાવી દીધી. તેમણે બોલને લપકી લીધો અને જ્યારે ખબર પડી કે સંતુલન બગડી રહ્યું છે તો તેમણે બોલને બાઉન્ડ્રીની અંદર ઉછાળી દેધો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતી રહી. પરંતુ તેમછતાં હરલીનએ બાઉન્ડ્રીની અંદર ડાઇવ લગાવીને બોલને કેચ કરી લીધો.
Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, સરળ ભાષામાં સમજો તફાવત
ઇંગ્લેંડએ ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે મેચ જીતી
ઇંગ્લેંડએ પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ પર 177 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 8.4 ઓવરમાં 3 વિકેટ પર 54 રન બનાવી ચૂકી હતી ત્યારબાદ વરસાદે ખલેલ ઉભી કરી. સતત વરસાદના લીધે આગળની રમત સંભવ થઇ શકી નહી અને મેજબાન ટીમને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 18 રનથી વિજેતા જાહેર કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube