Keshav Maharaj: દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજે રામ મંદિરના અભિષેક માટે તમામ ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. કેશવ મહારાજે આ વીડિયોમાં 'જય શ્રી રામ...'નો નારા લગાવ્યો છે. કેશવ મહારાજે આ વીડિયોમાં પોતાના દિલની વાત કહીને આજે અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે તમામ ભારતવાસીઓને ખૂબ જ ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોએબ મલિકની આ હરકતોથી ત્રાસી ગઇ હતી સાનિયા, ક્રિકેટરની બહેને ખોલ્યા રાજ
WATCH:ટીમ ઇન્ડીયાના ભરતે શ્રીરામને ડેડિકેટ કરી સદી...મેદાન પર જોવા મળ્યો ગજબનો નજારો


આફ્રિકન ક્રિકેટરે કહ્યું જય શ્રી રામ
આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર પોતાનો વિડિયો જાહેર કર્યો અને કહ્યું, 'તમામને નમસ્કાર... દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય સમુદાયના તમામ લોકો વતી, હું તમને બધાને અયોધ્યામાં થનાર રામ મંદિરના અભિષેક માટે અભિનંદન આપું છું.  હું તમને તેના માટે અભિનંદન આપું છું. ભગવાન તમને બધાને શાંતિ અને સંવાદિતા આપે. જય શ્રી રામ...' આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેશવ મહારાજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.


Ayodhya માં રામ મંદિર જ નહી, આ Tourist Places પણ જરૂર ફરો, એક દિવસમાં જ પુરી થઇ જશે ટ્રિપ
અજમેરમાં દરગાહ જ નહી, આ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પણ જરૂર ફરો, એક દિવસમાં પુરી થઇ જશે ટ્રિપ


પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કરી શકો છો આ ચમત્કારી મંત્રોનો જાપ, પ્રસન્ન થશે ભગવાન


અયોધ્યામાં આજે રામ મંદિરનું ઉદ્ઘાટન
તમને જણાવી દઈએ કે કેશવ મહારાજ શ્રી રામ અને હનુમાનજીના ભક્ત છે. અયોધ્યામાં આજે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આજે બપોરે 12.20 વાગ્યાથી શરૂ થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભારતના મોટા ક્રિકેટરો એક જગ્યાએ એકસાથે જોવા મળશે. આ દરમિયાન સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, સુનિલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, હરભજન સિંહ અને ગૌતમ ગંભીર પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે છે.  


Satellite Pic: હવે અંતરિક્ષથી જુઓ રામ મંદિરની ભવ્યતા,ISROએ જાહેર કરી Satellite Image
અયોધ્યાને શણગારનાર કંપનીના શેરમાં તેજી, ઉદઘાટન બની જશે Multibagger Bagger Share


વંદેભારત ટ્રેનની માફક દોડે છે આ સ્ટોક, 20 દિવસમાં 76% નો ઉછાળો, લાગી અપર સર્કિટ
High Return: મંદીની આંધી આ સ્ટોકનો વાળ પણ વાંકો કરી ન શકી, 1 વર્ષમાં 300 ટકાની તેજી