RCB vs GT, IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રવિવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સના હાથે 6 વિકેટે હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાંથી બહાર થઈ ગયા બાદ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો હતો અને તે ગુસ્સે ભરાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે જાહેરમાં એક ખેલાડીને પ્લેઓફમાંથી બહાર કરવા માટે દોષી ઠેરવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ​  પતિ આખો દિવસ કહે છે- પેટ ઓછું કર, કમર ઓછી કર! હું તાત્કાલિક કૈટરિના ક્યાંથી બની જાઉં આ પણ ખાસ વાંચોઃ​  મેરેજ થયા હોય કે તૈયારી હોય તો રોજ ભુલ્યા વિના ખાઈ લેજો આટલા કાજુ, પાર્ટનર રહેશે ખુશ


હાલની આરસીબીની પરિસ્થિતિ પર સંજય દત્તની હથિયાર ફિલ્મનો એક ડાયલોગ ફિટ બેસે છેકે, સાલા અપના હી ખૂન અપને લીયે ઝહેર બન ગયા હૈ...કારણકે, પોતાનો જ એક સમયનો સ્ટાર ખેલાડી આ સિઝનમાં ફ્લોપ થતાં હારનું ઠીકરું હવે એના શિરે ફોડવામાં આવ્યું છે. 


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો ​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન


ગુસ્સે RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ-
IPLની 16 સિઝન પસાર થઈ ગઈ છે, પરંતુ ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને નિરાશ થવું પડ્યું છે અને તેનું IPL ટ્રોફી જીતવાનું સપનું પૂરું થયું નથી. રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી IPL મેચમાં 6 વિકેટે હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઓફમાં પહોંચવાની આશા ઠગારી નીવડી છે. મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, 'અમારી ટીમના ટોપ-4 બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારી સૌથી મોટી નબળાઈ મેચ પૂરી ન કરી શકવાની રહી છે.'


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! ​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


આ ખેલાડીને ટીમનો વિલન કહેવામાં આવ્યો હતો-
ફાફ ડુ પ્લેસિસે કહ્યું, 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના ટોચના 4 બેટ્સમેનોએ ખરેખર સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારા મિડલ ઓર્ડરે સમગ્ર સિઝનમાં રન બનાવ્યા નથી. ઈનિંગ્સના અંતે પણ અમે એટલા રન બનાવી શક્યા નથી જેટલા રન બનાવવા જોઈતા હતા. વિરાટ કોહલીએ સમગ્ર સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. એક પણ મેચ આવી નહોતી જ્યારે અમે ઓપનિંગમાં 40થી ઓછા રનની ભાગીદારી કરી હોય. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ મેચ બાદ દિનેશ કાર્તિક પર નિશાન સાધવામાં નિષ્ફળ રહ્યો ન હતો.


આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો... આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


તે આ સિઝનમાં થયું નથી-
IPL 2023 સિઝનમાં દિનેશ કાર્તિકની ખરાબ બેટિંગ પર કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, 'ગયા વર્ષે દિનેશ કાર્તિક અમારા માટે સારું ફિનિશિંગ કરી રહ્યો હતો, પરંતુ આ સિઝનમાં એવું થયું નહીં. જો તમે સફળ IPL ટીમો પર નજર નાખો, તો તેમની પાસે નંબર 6 અથવા નંબર 7 પર કેટલાક મહાન પાવર હિટર છે. જેટલો બોલ પ્રથમ દાવમાં ભીનો થતો હતો તેટલો બીજી ઈનિંગમાં વધુ હતો. જેના કારણે બોલરોને બોલ પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. કોહલીએ અવિશ્વસનીય ઇનિંગ રમી, પરંતુ શુભમન ગીલે મેચ અમારી પાસેથી છીનવી લીધી.


આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?