નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપમાં અફઘાનીસ્તાને હરાવીને ટીમ ઈન્ડિયાએ કોઈક રીતે પોતાની ઈજ્જત બચાવવાનો પ્રયાસ કર્યો છે. કારણકે, ભારત આ પહેલાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારી ચૂક્યું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છેકે, ભારતે અફઘાનીસ્તાનને ભલે હરાવ્યું પણ શું હવે સેમીફાઈનલમાં જવા માટે ટીમ ઈન્ડિયા પાસે કોઈ ચાન્સ છે ખરાં?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sachin Tendulkar ના ખાસ મિત્ર અને મહાન ક્રિકેટર રહી ચૂકેલાં આ ખેલાડીએ લીક કરી પોતાની જ પત્નીની સેક્સ ટેપ!

અફઘાનીસ્તાન સામેની મેચ બાદ બધાના મનમાં એક જ સવાલ છે કે હવે ભારત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે. ભારતે કાલે અફઘાનિસ્તાનને 66 રનના મોટા માર્જીનથી હરાવ્યું હતું. જોકે ભારતે અફઘાનિસ્તાનને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતો તો ભારત રન રેટની બાબતમાં અફઘાનીસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને પાછળ છોડી દેત. પણ આવું થયું નહીં.

ધોનીએ પોતે નીચે સુઈને પંડ્યાને આપ્યો હતો પલંગ! પણ હાર્દિકે રોસણ વાળ્યું ને માહીનો મૂડ બગડ્યો..!

સેમીફાઈનલમાં પહોંચવા શું કરશે ભારત:
અફઘાનિસ્તાન સામેની જીત પછી હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની આશા જીવંત છે. જોકે રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. પરંતુ સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડેસ્કોટલેન્ડને માત્ર 16 રને જ હરાવ્યું છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે. ભારત સામેની હાર પછી અફઘાનિસ્તાનની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. ભારતની આગામી મેચ 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે છે.

મહિલા Cricketer ને શું મસ્તી ચઢી કે બધા જ કપડાં કાઢીને કરવા લાગી Wicket Keeping! સાલુ આ કેવી 'રમત' છે?

ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવે તો...
જો ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવી દેશે તો ભારત માટે સેમીફાઈનલમાં દરવાજા બંધ થઈ જશે. ન્યૂઝીલેન્ડ પોતાની બન્ને મેચ જીતી જશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં સારી રન રેટ હશે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે ભારત પાસે છ પોઈન્ટ જ હશે.

હવે અચાનક કોઈ માણસ કે વાહન તમારી ગાડી સામે આવી જશે તો પણ નહીં થાય અકસ્માત! Car માં લાગશે X ray Vision!

શું અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં જઈ શકે?
જો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમને મોટા અંતરથી હરાવી દેશે તો રન રેટના આધારે તે સેમીફાઈનલમાં પહોંચી જશે. પાકિસ્તાનની ટીમ પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

સેંકડો લોકોથી ભરેલું એક એવું ગામ જે કુવામાં વસેલું છે! આ ગામમાં પોસ્ટ ઓફિસ, ચર્ચ અને બજાર પણ છે!


ચમત્કાર નામીબિયાને પણ સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે:
નામીબિયા માટે પણ સેમીફાઈનલના દરવાજા ખુલા છે, તે માટે તેણે ભારત અને ન્યૂઝીલેન્ડને આગામી મેચમાં મોટા માર્જીનથી હરાવવું પડશે. સાથે અફઘાનીસ્તાન પણ ન્યૂઝીલેન્ડને ઓછા માર્જીનથી હરાવે તો રનરેટના આધારે નામીબીયા સેમીફાઈનલમાં પહોંચ શકે છે.

Car ની જેમ Private Plane પણ ખરીદી શકો છો Loan પર! Aeroplane ખરીદવા માટે શું હોય છે નિયમો? જાણો રસપ્રદ વિગતો

T20 World Cup માં અફઘાનીસ્તાન સામેની મેચ પછી દરેક દેશની સ્થિતિ


દેશ                       મેચ રમી      જીત     હાર      રન રેટ      પોઈન્ટ
પાકિસ્તાન                4              4         0       +1.065         8
અફઘાનિસ્તાન          4              2         2       +1.481         4
ન્યૂઝીલેન્ડ                 3             2         1       +0.816         4
ભારત                      3              1         2       +0.073         2
નામીબિયા               3               1         2        -1.600         2
સ્કોટલેન્ડ                 3               0         3        -2.645         0

પહેલાં કેમ કુંવારી હીરોઈનને જ ફિલ્મમાં લેતાં હતા? વર્જિનિટી અને ફિલ્મોને શું સંબંધ? કુંવારી કન્યાઓ સાથે શું કરતા હતા નિર્માતા

Taarak Mehta ના પોપટલાલ પત્રકારત્વ છોડી કેમ ભટકી રહ્યાં છે શેરીએ-શેરીએ? અચાનક આવું થશે કોને ખબર હતી!

Akshay એ હેલિકોપ્ટરો વચ્ચે કેટરિનાને Bike ની ટાંકી પર ઉંધી બેસાડીને જે હાલ કર્યા...બાપરે...! જુઓ વીડિયો

Monalisa એ કમર દેખાડવા માટે પહેરી દીધી એવી નિક્કર, ફેન્સની આંખો થઈ ગઈ પહોંળી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube