Sachin Tendulkar ની લાડલીનો સેક્સી લૂક જોઈ બોલીવુડમાં ચર્ચા! કઈ ફિલ્મમાં આવી રહી છે સારા?
ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ભલે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચુક્યા હોય પણ આજે પણ તેઓ કોઈક ને કોઈક રીતે સમાચારોમાં રહેતાં હોય છે. જોકે, આ વખતે તેમના નામની ચર્ચા નથી થઈ રહી પણ તેમનું નામ છતાં ચર્ચામાં આવ્યું છે. તમે વિચારમાં પડી જશો કે, આવું તે વળી કેવી રીતે થાય. હવે બહુ ગોળ ગોળ વાત નથી કરવી.
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ભલે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચુક્યા હોય પણ આજે પણ તેઓ કોઈક ને કોઈક રીતે સમાચારોમાં રહેતાં હોય છે. જોકે, આ વખતે તેમના નામની ચર્ચા નથી થઈ રહી પણ તેમનું નામ છતાં ચર્ચામાં આવ્યું છે. તમે વિચારમાં પડી જશો કે, આવું તે વળી કેવી રીતે થાય. હવે બહુ ગોળ ગોળ વાત નથી કરવી.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
વાત એમ છેકે, સચિન તેંડુલકરની પુત્રી સારાએ તેના ફિટનેસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સારાએ એવા હોટ ફોટો શેર કર્યા છેકે, બોલીવુડમાં પણ એવી ચર્ચા શરૂ થઈ છેકે, સચિનની લાડલી હવે ફિલ્મોમાં જોવા મળશે. જોકે, આ માત્ર ચર્ચા છે હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ પૃષ્ટી થઈ નથી. બીજી તરફ સચિનનો દિકરો પણ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પોતાનું ટેલેન્ટ બતાવવા માટે તૈયાર છે.
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે. છેલ્લાં કેટલાંક મહિનામાં તેણે પોતાનું વજન ઘણું ઓછું કર્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સારાએ પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ફિટ અને ગ્લેમરસ છે સારા:
સારા તેંડુલકરે હાલમાં જે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં તમે જોઈ શકો છો કે તે પહેલાં કરતાં વધારે ફિટ અને હોટ જોવા મળી રહી છે.
જિમમાં વધારે સમય પસાર કરે છે સારા:
સારા તેંડુલકર હાલમાં જિમમાંથી જ વર્કઆઉટવાળા આઉટફિટમાં જ જોવા મળી રહી છે. તેણે જિમમાંથી જ તસવીરો શેર કરી છે.
પોલીસવાળાએ આ અભિનેત્રીને કહ્યું તારો બિકીનીવાળો ફોટો બતાવ, તને અંદરથી જોવાની ઈચ્છા થઈ છે!
માતા અંજલિ જેવી જ દેખાય છે સારા:
સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997માં થયો હતો. તે 23 વર્ષની છે. સારા મહદઅંશે પોતાની માતા અંજલિ જેવી જ દેખાય છે.
અનેક બોલીવુડ અને ક્રિકેટ ઈવેન્ટમાં જોવા મળે છે સારા:
સારા તેંડુલકર અનેક બોલીવુડ અને ક્રિકેટ ઈવેન્ટમાં પોતાના પરિવારની સાથે ભાગ લેતી જોવા મળે છે. તેનું નામ ટીમ ઈન્ડિયાના ક્રિેકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવે છે. જોકે બંનેમાંથી કોઈએ તે અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube