ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિક ગેમ્સમાં રવિવાર (25 જુલાઈ) ના ભારતીય (ખેલાડીઓ અને ટીમ) કાર્યક્રમ આ પ્રકારે હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

(ભારતીય સમયાનુસાર)
કલાત્મક જિમનાસ્ટિક્સઃ
સવારે સાડા છ કલાકેઃ મહિલા ક્વોલીફિકેશન- સબ ડિવિઝનઃ પ્રણતિ નાયક


આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: મહિલા હોકી ટીમની ખરાબ શરૂઆત, નેધરલેન્ડે 5-1થી આપ્યો પરાજય


બેડમિન્ટનઃ
સવારે 7.10 કલાકેઃ મહિલા સિંગલ્સ ગ્રુપ મેચમાં પીવી સિંધુ વિરુદ્ધ કેસેનિયા પોલિકારપોવા (ઇસ્ત્રાઇલ)


બોક્સિંગઃ
બપોરે 1.30 કલાકેઃ 51 કિલોના શરૂઆતી રાઉન્ડ 32 મુકાબલામાં એમસી મેરીકોમ વિરુદ્ધ હર્નાડિઝ ગાર્સિયા (ડોમિનિકા ગણરાજ્ય)
બપોરે 3.06 કલાકેઃ 63 કિલોના શરૂઆતી રાઉન્ડ 32 મુકાબલામાં મનીષ કૌશિલ વિરુદ્ધ લ્યૂક મૈકોરમૈક (બ્રિટન)


હોકીઃ બપોરે 3 કલાકેઃ પુરૂષોના ગ્રુપ-એ મેચમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા


સેલિંગઃ
સવારે 8.35 કલાકેઃ મહિલા વન પર્સન ડિંધી- લેજર રેડિયલ (પ્રથમ રેસ, બીજી રેસ) નેત્રા કુમાનન
સવારે 11.05 કલાકેઃ પુરૂષોની વન પર્સન ડિંધી- લેજર રેડિયલ (પ્રથમ રેસ, બીજી રેસ) ભારતનો વિષ્ણુ સરવનન


આ પણ વાંચોઃ ઓલિમ્પિકમાં વિવાદ સળગ્યો, મનિકા બત્રાએ નેશનલ કોચની મદદ લેવાની ઘસીને ના પાડી


નૌકાયન
સવારે 6.40 કલાકેઃ લાઇટવેટ પુરૂષ ડબલ સ્કલ્સ રેપેશાઝ (ભારત)
     
શૂટિંગ
સવારે 5.30 કલાકેઃ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ
ક્વોલીફિકેશનમાં યશસ્વિની સિંહ દેસવાલ અને મનુ ભાકર
સવારે 7.45 કલાકેઃ મહિલા 10 મીટર એર પિસ્તોલ ફાઇનલ
સવારે 6.30 કલાકેઃ સ્ટીક પુરૂષ ક્વોલીફિકેશન- પ્રથમ દિવસ (મૈરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા)
સવારે 9.30 કલાકેઃ પુરૂષોની 10 મીટર એર રાઇફલ ક્વોલીફિકેશન
બપોરે 12.00 કલાકેઃ પુરૂષ 10 મીટર એર રાઇફલ ફાઇનલ


ટેબલ ટેનિસઃ
સવારે 10.30 કલાકેઃ પુરૂષ સિંગલ્સ બીજો રાઉન્ડઃ જી સાથિયાન વિરુદ્ધ લામ સિયુ હાંગ (હોંગકોંગ)
બપોરે 12 કલાકેઃ મહિલા સિંગલ્સ બીજો રાઉન્ડઃ મનિકા બત્રા વિરુદ્ધ મારગ્રેટા પેસોત્સકા (યૂક્રેન)


આ પણ વાંચોઃ એક સમયે લાકડીઓ વીણવાનું કામ કરતા મીરાબાઈએ આજે શાનથી ઓલિમ્પિકમાં મેડલ ઉઠાવ્યો 


ટેનિસ
સવારે 7.30 કલાકે શરૂ
મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડ મેચમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના વિરુદ્ધ લિડમયલા અને નાદિયા કિચનોક (યૂક્રેન)


બપોરે 3.32 કલાકેઃ મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોકઃ પ્રથમ હીટ - માના પટેલ
બપોરે 4.26 કલાકેઃ પુરૂષોની 100 મીટર બેકસ્ટ્રોકઃ ત્રીજી હીટ- શ્રીહરિ નટરાજ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube