નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics 2020) ભારતના જેવલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુમિત આંતિલે (Sumit Antil) ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારના પુરૂષ (F64 વર્ગ) ની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ (gold medal) જીત્યો છે. સુમિતની આ જીત સાથે ભારતના મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુમિતે 68.55 મીટર દૂર ભાલો ફેંકી (Javeline Throw) ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિત આંતિલનો (Sumit Antil) આ થ્રો વર્લ્ડ રેકોર્ડ (world record) પણ બની ગો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics 2020) ભારતને આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવનિ લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ (gold medal) અપાવ્યો છે. તેણે સોમવારના મહિલાની આર-2 10 મીટર એર રાયફલ સ્ટેન્ડિંગ એસએચ 1 માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે.


આ પણ વાંચો:- પેરાલિમ્પિકમાં ભારતને ઝટકો, બ્રોન્ઝ જીતનાર વિનોદ કુમારે પાછો આપવો પડશે મેડલ


ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરતા જ થયો ટ્રોલ, પત્ની પર ફેન્સે કરી આવી કમેન્ટ


એક હાથથી દેશને બે ગોલ્ડ અને એક સિલ્વર સહિત ત્રણ મેડલ અપાવનારા દેવેન્દ્રની સંઘર્ષ ગાથા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube