નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બોલર ઉમેશ યાદવ (Umesh Yadav)ને નવા વર્ષના પહેલા દિવસે જબરદસ્ત ખુશખબર મળી છે. ઉમેશ યાદવ પિતા બની ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સને એક તસવીર દ્વારા આ જાણકારી શરે કરી છે. ઉમેશની પત્ની તાન્યાએ પુત્રીને જન્મ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ICC Decade Award: બેન સ્ટોક્સને પસંદ ન આવી કેપ, આઈસીસીએ કહ્યું Sorry Ben Stokes


Year Ender 2020: ભારતે આ વર્ષે જીતી એક ટેસ્ટ મેચ, આ ખેલાડીએ ફટકારી એકમાત્ર સદી


મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થતા ઉમેદશ (Umesh Yadav) બાકીની બે ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો અને સ્વદેશ પરત ફર્યો. ઉમેશના શ્રેણીની બાકી બે મેચમાંથી બહાર થવાના કારણે અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિએ યાદવની જગ્યાએ ટીમમાં ટી.નટરાજનને સામેલ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube