India vs Pakistan, Reserve Day: ભારતીય ટીમ એશિયા કપ (Asia Cup-2023)ના સુપર-4 રાઉન્ડમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરી રહી છે. વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ મેચ રવિવાર 10 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ શકી ન હતી. આ માટે રિઝર્વ ડે (Reserve Day) એટલે કે સોમવાર 11 સપ્ટેમ્બર રાખવામાં આવ્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા (Team India) સાથે એક અજીબોગરીબ સંયોગ બન્યો છે જેના કારણે ભારતીય ટીમના કરોડો અને અબજો ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ ઉપવાસમાં રાજગરો ખાતા હોવ તો જાણી લો ફાયદા, આ દર્દીઓ માટે છે આર્શિવાદરૂપ
ગજકેસરી યોગ પણ નહી બચાવી શકે આ રાશિઓને, રાહુ-કેતુ કરાવશે મોટી નુકસાન


કોલંબોમાં ચાલુ છે મેચ
એશિયા કપના સુપર-4 રાઉન્ડ (Super-4) ની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ચાલી રહી છે, જ્યાં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. બંને ટીમો 10 સપ્ટેમ્બરે સામસામે હતી પરંતુ સતત વરસાદને કારણે મેચ રિઝર્વ ડે સુધી લંબાવવામાં આવી હતી. આ મેચનું પરિણામ હવે રિઝર્વ ડે એટલે કે 11મી સપ્ટેમ્બરે આવે તેવી શક્યતા છે.


ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો


વિરાટ અને રાહુલ ફરી ઉતરશે
આ મેચની શરૂઆત ત્યાંથી થશે જ્યાંથી વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. હવે રિઝર્વ ડેમાં પણ ભારતીય ટીમ આ સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. રમત બંધ થઈ ત્યારે વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને ક્રિઝ પરહતો. આ બંને મજબૂત બેટ્સમેન 11મી સપ્ટેમ્બર એટલે કે રિઝર્વ ડે પર બેટિંગ કરવા ઉતરશે.


WATCH: આવી દિવાનગી, ક્યારેય જોઇ નહી હોય... જીભ વડે બનાવી તસવીર, VIDEO વાયરલ
કેન્સર અને હાર્ટએટેક જેવા રોગોને દૂર રાખવા હોય છે તો આજે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ
કાજુ ખાતા હશો તો દવાઓની કોઇ નહી થાય અસર, આ લોકોને ફાયદાને બદલે થશે નુકસાન!


સંયોગ 1524 દિવસ બાદ સર્જાયો સંયોગ
ભારતીય ટીમ 1524 દિવસ પછી રિઝર્વ ડે પર વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. હવે તેણે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. અગાઉ, વર્ષ 2019માં ભારતીય પ્રશંસકોની આશા ઠગારી નીવડી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં 18 રને પરાજય પામી હતી. એવામાં ટીમ ઈન્ડિયા અને અબજો ચાહકોના હૃદયના ધબકારા વધી રહ્યા છે.


પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...


જો ભારત હારશે તો ફાઇનલમાં કેવી રીતે પહોંચશે?
જો વિસ્ફોટક ઓપનર રોહિત શર્માની કપ્તાનીમાં રમાઇ રહેલી ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચ હારી જશે તો તેના માટે એશિયા કપ-2023ની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે. ટીમ ઈન્ડિયાએ બીજા જ દિવસે એટલે કે 12 સપ્ટેમ્બરે શ્રીલંકાનો સામનો કરવાનો છે. શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશને હરાવ્યું અને હવે તેના ખેલાડીઓને આરામ કરવાનો સમય મળ્યો. એવામાં તેઓ ફ્રેશ થઈને મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ, ભારતીય ખેલાડીઓ સતત ત્રીજા દિવસે મેચ રમશે. ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવવું જરૂરી રહેશે. તેને 15 સપ્ટેમ્બરે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ બાંગ્લાદેશનો સામનો કરવાનો છે.


મોદી સરકાર બજાર કરતાં સસ્તામાં વેચશે સોનું, આ સ્ટેપથી 4 કિલો સુધી ખરીદી શકશો
પાર્ટનરની ખુશી માટે પાર કરી દે છે તમામ હદો, કામુકતાના મામલે આપે છે માત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube