Virat Kohli Instagram Post: WTC ફાઈનલ મેચ બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ રજાઓ માણી રહ્યા છે. 12 જુલાઈથી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમ 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી 20 મેચોની સીરીઝ રમશે. આ વર્ષે એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મોટી ટુર્નામેન્ટ પણ યોજાવાની છે. આ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક એવી પોસ્ટ કરી, જેને બધાને ચોંકાવી દીધા છે.


CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube