નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સાહસી ઓપનર બેટ્સમેનનું નામ આવે છે તો તેમાં વિરેન્દ્ર સહેવાગનું નામ મુખ્યત્વે આવે છે. શનિવારે સહેવાગે તેમનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. સેહવાગ હંમેશાં તેની બેટિંગ સ્ટાઇલ પસંદ કરે છે અને તેણે હંમેશાં રન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ શૈલીને જાળવી રાખીને તમણે બે વખત ટેસ્ટમાં ત્રણ સદી ફટકારી હતી, અને તે હજી પણ ભારતનો એકમાત્ર ક્રિકેટર છે. સેહવાગ ક્રિકેટથી નિવૃત્ત થયો હતો, પરંતુ તે પોતાની શૈલીમાંથી નિવૃત્ત થયો ન હતો. તે આ અંદાજમાં નિવેદનો, મંતવ્યો અને ટ્વીટ્સ કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સહેવાગનો જન્મ 20 ઓક્ટબર 1978માં હરિયાણાના એક જાટ પરિવારમાં થયો છે. તેના માતા-પિતાની તે ત્રીજી સંતાન છે. પોતાની શાનદાર રમતથી તેણે લોકો એટલો પ્રભાવિત કર્યા કે લોકો તેને ‘નઝફગઢના નવાબ’ના નામથી બોલાવવા લાગ્યા હતા. આજે પણ સહેવાગને ઘણાં નામમાંથી એક ‘નઝફગઢના નવાબ’ પણ જાણીતું છે.


વાચવાં માટે ક્લિક કરો: ભાવેશ પટેલની અમ્પાયર તરીકે પસંદગી, ૨૭ વર્ષ બાદ ગુજરાતમાંથી પસંદ થનાર એક માત્ર ગુજરાતી


સહેવાગ બિનબંધિત અંદાજમાં બેટિંગ કરવા માટે ઓળખાતો હતો. તેને પિચના મૂડની ચિંતા હતી જ નહી, સામેથી બોલિંગ કરનાર બોલરના બોલ પર એકવાર સહેવાગે મોટો શોર્ટ મારવાના ચક્કરમાં આઉટ થઇ ગયો હતો જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેણે તેના વિકેટને શા માટે ફેંકી દીધો? ત્યારે સહેવાગે કહ્યું હતું કે, જો બોલ આવે તો હું તેને આજ રીતે મારીશ.


એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ પ્રથમ મેચમાં ભારતની શાનદાર શરૂઆત, ઓમાનને 11-0થી હરાવ્યું 


950 વનડે મેચ રમનારો ભારત બનશે પ્રથમ દેશ, જીતમાં બીજો તો હારમાં છે નંબર 1


જ્યારે સહેવાગની ટ્વિટર પર આ વાત ખબર પડી કે આ ફોટો અન્જિનીયરની નથી તો સહેવાગે તેમની ભૂલ સ્વિકારી અને ભૂલને સુધારી ટ્વિટ કરી જણાવ્યું કે આ છોકરો ઉહલાહ છે જે ઢાંકામાં એક એકાઉન્ટન્ટ છે અને ખેડૂત પૂત્ર છે.


સ્પોર્ટ્સના વધુ સમાચારા વાંચવા માટે અહીં ક્લિક કરો...