Virat Kohli Portrait by Tongue : વિરાટ કોહલી (Virat Kohli) ની ગણતરી ભારતના જ નહીં પરંતુ વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. જ્યારે તે મેદાન પર આવે છે ત્યારે દર્શકોનો હોબાળો લાંબા સમય સુધી બંધ થતો નથી. તેની ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટાર કરતા ઓછી નથી. વિરાટની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. હવે એક કલાકારે તેમના માટે જુસ્સો દર્શાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય પાસપોર્ટની આ છે તાકાત : દુનિયાના આ 57 દેશોમાં વિઝા ફ્રી મળે છે એન્ટ્રી
ગૂગલ મેપ્સે કરાવ્યા છૂટાછેડા! પ્રેમી સાથે રોમાન્સ કરતી પત્નીની તસવીરો કરી દીધી જાહેર
આ દેશોમાં કમાવવા જશો તો ભીખારી થઈને રિટર્ન આવશો, વિદેશ જતાં પહેલાં 1000 વાર વિચારજો


શ્રીલંકામાં છે વિરાટ
વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકામાં છે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે એશિયા કપ-2023 (Asia Cup-2023) નો ખિતાબ જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં જગ્યા બનાવી છે, જ્યાં તેનો પ્રથમ મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે છે. આ મેચમાં વિરાટના ચાહકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પાકિસ્તાન સામેની આ જ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો.


IND-PAK મેચ માટે ભારતની Playing-11 નક્કી, જોણે કોની થશે ENTRY કોણ થશે EXIT!
કેન્સર અને હાર્ટએટેક જેવા રોગોને દૂર રાખવા હોય છે તો આજે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ
કાજુ ખાતા હશો તો દવાઓની કોઇ નહી થાય અસર, આ લોકોને ફાયદાને બદલે થશે નુકસાન!


જીભ વડે બનાવી તસવીર
સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ખેલાડીઓમાંથી એક વિરાટ માટે એક કલાકારે પોતાની દિવાનગી બતાવી છે. આ કલાકારે પોતાની જીભથી વિરાટ કોહલીની તસવીર બનાવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કલાકાર કેટલી મહેનત અને સમર્પણથી વિરાટની આર્ટ તૈયાર કરે છે. આ વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.


પૈસાના અભાવે હોટલોમાં લોકોના પડખાં ગરમ કરતી હતી આ હિરોઈન, AIDS થી થયું હતું મોત
સિંગરની પત્ની કપડાં વિના ઘરની બહાર નીકળી, પ્રાઈવેટ પાર્ટને ઓશીકા વડે છુપાવ્યો અને...


PAK સામે સદી ફટકારશે સદી?
આ દરમિયાન, પાકિસ્તાન સામેની મેચને લઈને ચાહકોને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે હાલમાં બીજા સ્થાને છે. વિરાટે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 સદી ફટકારી છે. ટોચ પર મહાન સચિન તેંડુલકર છે જેણે સદીઓ એટલે કે 100 આંતરરાષ્ટ્રીય સદીઓ નોંધાવી છે. જો વિરાટ વધુ એક સદી ફટકારશે તો તે સચિનની નજીક આવી જશે.


મોદી સરકાર બજાર કરતાં સસ્તામાં વેચશે સોનું, આ સ્ટેપથી 4 કિલો સુધી ખરીદી શકશો
પાર્ટનરની ખુશી માટે પાર કરી દે છે તમામ હદો, કામુકતાના મામલે આપે છે માત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube