IPL: 26 કરોડના આ બે `કેપ્ટન`ને આખરે કેમ IPLની ટીમોએ કર્યા સાઈડલાઈન? હવે `ફ્યુચર પ્લાન` પર સૌનું ધ્યાન!
IPL Mini Auction: હવે તેમને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલીઝ કરવામાં આવેલો એક એવો ખેલાડી છે જેણે 14 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક ખેલાડીએ ક્રિકેટના મેદાન પર અણનમ ત્રેવડી સદી ફટકારી છે.
IPL Mini Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન પહેલા કેટલીક ટીમોએ મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે બે ટીમોએ પોતાના કેપ્ટનને રિટેન કર્યા નથી. આ ખેલાડીઓને કરોડો રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલીઝ કરવામાં આવેલો એક એવો ખેલાડી છે જેણે 14 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક ખેલાડીએ ક્રિકેટના મેદાન પર અણનમ ત્રેવડી સદી ફટકારી છે.
મયંક અગ્રવાલને કરવામાં આવ્યો બહાર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube