WTC Final:ભારતે ક્યાં ક્યાં ભૂલો કરી? રિકી પોન્ટિંગે એક એક ગણાવી વારો પાડી લીધો, દ્રવિડને પણ ન છોડ્યો
World test championship final 2023: પોન્ટિંગે ICCને કહ્યું, `સિરાજ ખૂબ જ પ્રતિ સ્પર્ધી છે. કેટલીકવાર તે લાગણીઓમાં વહી જાય છે પરંતુ જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે ટીમમાં આવા ખેલાડીઓની જરૂર હોય છે. તેણે કહ્યું, `સવારના પહેલા બોલથી બીજા દિવસે બપોર સુધી તે 86 કે 87ની ઝડપે બોલિંગ કરતો હતો. આજ એના તેવર બતાવે છે.
IND vs AUS WTC Final: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં પહેલા દિવસથી સંઘર્ષ કરી રહી છે. માનવામાં આવે છે કે મેચ તેના હાથમાંથી નીકળી ગઈ છે. તેના પર રિકી પોન્ટિંગે ટીમ ઈન્ડિયાની 3 ભૂલો દર્શાવી છે. આવો જાણીએ...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને લાગે છે કે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ફુલ લેન્થ બોલિંગ ન કરીને પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે, તેમ છતાં તેણે ઝડપી બોલર મોહમ્મદ સિરાજની ખૂબ જ સ્પર્ધાત્મક હોવા માટે પ્રશંસા કરી હતી. સિરાજે 108 રનમાં ચાર વિકેટ લીધી હતી પરંતુ તેના સિવાય અન્ય કોઈ બોલર ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 469 રન બનાવતા રોકી શક્યો નહોતો.
ગુજરાતમાં ગરીબોનો મસિહા, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ Nitin Jani પાસેથી શીખો
રાવણની પુત્રી રામસેતૂ વખતે બની હતી વિઘ્ન, જોતાં જ હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને..
જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર
આજથી 14 દિવસ સુધી આ રાશિઓને પડી જશે મૌજ, આ કામમાં મળશે કિસ્મતનો સાથ
સિરાજ પ્રતિસ્પર્ધી પણ ભાવનામાં વહી જાય છે
પોન્ટિંગે ICCને કહ્યું, 'સિરાજ ખૂબ જ પ્રતિ સ્પર્ધી છે. કેટલીકવાર તે લાગણીઓમાં વહી જાય છે પરંતુ જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે ટીમમાં આવા ખેલાડીઓની જરૂર હોય છે. તેણે કહ્યું, 'સવારના પહેલા બોલથી બીજા દિવસે બપોર સુધી તે 86 કે 87ની ઝડપે બોલિંગ કરતો હતો. આજ એના તેવર બતાવે છે.
શોર્ટ પિચ બોલને બદલે ફૂલર લેન્થ બોલ
પોન્ટિંગે કહ્યું કે ભારતીયોએ શોર્ટ પિચ બોલને બદલે ફુલ લેન્થ બોલ ફેંકવા જોઈએ. તેણે કહ્યું, 'મને લાગે છે કે તેમણે ગઈ કાલે પ્રથમ કલાકમાં શોર્ટ પિચ ફેંકીને પોતાનું નુકસાન કર્યું હતું. તેની પાસે નવો ડ્યુક્સ બોલ હતો અને તે ફુલ લેન્થ બોલિંગ કરીને ફાયદો ઉઠાવી શક્યો હોત. લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયા ચારથી પાંચ વિકેટ ગુમાવી શક્યું હોત.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
અશ્વિનને કોઈપણ ભોગે રમાડવો જોઈતો હતો
તેમણે ચર્ચામાં આવવાનો ઇનકાર કર્યો કે શું ભારતે રવિચંદ્રન અશ્વિનને મેદાનમાં ઉતારવો જોઈએ કે નહીં, પરંતુ કહ્યું કે ચાર ઝડપી બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય ભારત માટે પાછળથી ફાયદાકારક રબેશે. તેમણે કહ્યું, 'હું જાણું છું કે આ માટે કેપ્ટનની ટીકા થઈ રહી છે પરંતુ આ એકલાનો નિર્ણય નહોતો. મેં રાહુલ દ્રવિડ અને રોહિતને લાંબા સમય સુધી વાત કરતા જોયા હતા. જો તેણે પહેલાં બોલિંગ કરવાનું નક્કી કર્યું, તો તેમણે ચાર ઝડપી બોલરો સાથે ઉતરવું પડ્યું. તે અત્યાર સુધી કામ કરી શક્યું નથી પરંતુ મેચમાં હજુ ઘણો સમય છે અને આટલો જલ્દી નિર્ણય લેવો જોઈએ નહીં.
થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube