Android Malware: ગુગલ પ્લે એપમાં માલવેર (Malware) મળી આવ્યો છે. આ એપ્સની સંખ્યા 60ની નજીક છે અને એપ્સને લગભગ 100 મિલિયન ડાઉનલોડ્સ મળ્યા છે. ગુગલ પ્લેમાં 'ગોલ્ડોસન' નામનો નવો એન્ડ્રોઇડ માલવેર મળી આવ્યો છે, જેને કુલ 100 મિલિયન ડાઉનલોડ્સ સાથે 60 એપ્સમાં જોવા મલ્યો છે. આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. McAfeeની રિસર્ચ ટીમે આ માલવેરની શોધ કરી છે. આ માલવેર લોકોનો સંવેદનશીલ ડેટા એકત્ર કરવામાં સક્ષમ છે, જેમાં યુઝર્સની ઇન્સ્ટોલ કરેલી એપ્સ, WiFi અને બ્લૂટૂથ કનેક્ટેડ ડિવાઇસ અને જીપીએસ માહિતીનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી
ખૂબ ઓછા લોકોને ખબર છે... પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે આટલી સુવિધાઓ

TMKOC:જેઠાલાલનું સપનું થયું સાકાર, બબીતાજીએ જેઠાલાલને ગળે લગાવ્યા, વિડિયો થયો વાયરલ


અજાણતા ડેવલપર્સે કર્યું આ કામ
BleepingComputer ના અહેવાલ અનુસાર માલવેર ઘટકને થર્ડ પાર્ટી લાઇબ્રેરી સાથે લિંક કરવામાં આવ્યું છે જેને  ડેવલપર્સે અજાણતાં તમામ 60 એપ્સમાં સામેલ કરી લીધો છે. હવે આ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને લાખો લોકોએ તેને ડાઉનલોડ કરી છે. રિપોર્ટ અનુસાર, આ માલવેર યૂઝર્સની પરવાનગી વગર બેકગ્રાઉન્ડમાં જાહેરાતો પર ક્લિક કરીને તેમની સાથે છેતરપિંડી કરી શકે છે.


Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન


આ રીતે કામ કરે છે ગોલ્ડસન 
જ્યારે યૂઝર્સ ગોલ્ડોસન માલવેર ધરાવતી એપ ચલાવે છે, ત્યારે લાઇબ્રેરી ડિવાઇસને રજિસ્ટર કરે છે અને એક ભ્રમિત રિમોટ સર્વરમાંથી તેનું કન્ફિગરેશન લઇ લે છે. સેટઅપ જણાવે છે કે ડેટા ચોરી અને જાહેરાત-ક્લિકિંગ ફંક્શન ગોલ્ડોસોનને સંક્રમિત ડિવાઇસ કરવા માંગે છે. 


આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટા કલેક્શન મેકેનિઝ્મ સામાન્ય રીતે દર બે દિવસે એક્ટિવ કરવા માટે સેટ કરે છે. એન્ડ્રોઇડ 11 પછી એન્ડ્રોઇડને વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે, પરંતુ રિપોર્ટ અનુસાર, ઓએસના નવા વર્ઝન હોવા છતાં ગોલ્ડસન પાસે એપના 10 ટકા સંવેદનશીલ ડેટાને એક્સેસ કરવાનો અધિકાર હતો. નવાઈની વાત એ છે કે યુઝર્સને આ વિશે કંઈ જ ખબર નથી.


WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube