શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત પતિ પર પડે છે ભારે, નથી મનાવવા દેતું હનીમૂન

Bhojpuri Movie Raaz: તમે બોલિવૂડની રાઝ ફિલ્મ તો જોઈ હશે પરંતુ હવે ભોજપુરીની રાઝ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં અરવિંદ અકેલા કલ્લુ હીરો છે, જે ફિલ્મમાં આત્મા હીરોને હનીમૂન મનાવવા દેતી નથી. એ એની પહેલી પત્નીની આત્મા હોય છે. 

શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું!  પત્નીનું ભૂત પતિ પર પડે છે ભારે, નથી મનાવવા દેતું હનીમૂન

Arvind Akela Kallu Movie Raaz: તમે હિન્દી ફિલ્મ રાઝ ઘણી વખત જોઈ હશે. હા...બિપાશા બાસુ (Bipasha Basu)અને ડીનો મોરિયા (Dino Morea)સાથે એક જેમાં એક આત્મા બિપાશા અને ડીનોના લગ્ન જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે. હવે આવી જ વાર્તા પર ભોજપુરીમાં એક ફિલ્મ બની છે, જેનું ટાઈટલ પણ રાઝ રાખવામાં આવ્યું છે. ફરક માત્ર એટલો છે કે આ વખતે આત્માએ નક્કી કર્યું છે કે તે અરવિંદ અકેલા કલ્લુને (Arvind Akela Kallu) એકલા હનીમૂન મનાવવા દેશે નહીં.

TMKOC:જેઠાલાલનું સપનું થયું સાકાર, બબીતાજીએ જેઠાલાલને ગળે લગાવ્યા, વિડિયો થયો વાયરલ
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
આ રીતે, જૂના ફોનથી સરકારી નોકરી જેટલા રૂપિયા કમાવો! લોકો પણ કહેશે વાહ...

હીરોની હનિમૂન મનાવવાની ઈચ્છા પર ફરે છે પાણી
ભોજપુરી ફિલ્મ રાજનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ઘણું ફની છે. કોમેડી સ્ટાઈલમાં હોરર દેખાડવાનો પ્રયાસ થયો છે. જેને જોઈને તમને ગલીપચી પણ થશે અને ડર પણ લાગશે. વાર્તા ફિલ્મના મુખ્ય અભિનેતા અરવિંદ અકેલા કલ્લુ વિશે છે, જેને નવા લગ્ન કર્યા છે પરંતુ હનીમૂન મનાવી શકતો નથી. જેનું કારણ તેની પ્રથમ પત્નીની આત્મા છે જે હવે તેના બાળકોના અધિકાર માટે પરત ફરી છે અને અરવિંદને પરેશાન કરી રહી છે. અરવિંદ કાળી સાડી અને લાલ આંખવાળા ભૂતની સામે ખૂબ આજીજી કરે છે અને પછી ફિલ્મની વાર્તા એવો વળાંક લે છે કે તમારી આંખો ભીની થઈ જશે. ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

પૂજા ગાંગુલી આત્માના રોલમાં છે, જેની અરવિંદ અકેલા સાથેની જોડી જોરદાર હીટ થઈ રહી છે. લોકો ફિલ્મનું ટ્રેલર પસંદ કરી રહ્યા છે, તેથી જ તેને 5 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. થોડા જ વર્ષોમાં અરવિંદ અકેલાએ ભારે ફેન ફોલોઈંગ બનાવી છે. એટલા માટે ફિલ્મના ટ્રેલરમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભોજપુરી ફિલ્મો અને ભોજપુરી સિનેમાએ આજે ​​પોતાની આગવી ઓળખ બનાવી છે. તો હવે ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news