Audi Q8 E-Tron: Audi India ભારતીય બજારમાં નવી ઇલેક્ટ્રિક લક્ઝરી SUV કાર Audi Q8 e-Tron લોન્ચ કરવા માટે તૈયાર છે. તેને 18 ઓગસ્ટ 2023ના રોજ લોન્ચ કરવામાં આવશે. તે સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટબેક કૂપ વેરિઅન્ટ બંનેમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓનલાઈન લીક થયેલી માહિતી અનુસાર, ઓડી ક્યૂ8 ઈ-ટ્રોન (Audi Q8 e-Tron) એ પહેલાથી જ ઉપલબ્ધ ઈ-ટ્રોનનું ફેસલિફ્ટેડ વર્ઝન છે, જે કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી હતી. ભારતીય બજારમાં Audi Q8 e-tron ની કિંમત રૂ. 1.10 કરોડથી રૂ. 1.40 કરોડની વચ્ચે રહેવાની ધારણા છે. ભારતીય બજારમાં Q8 e-tron ની સીધી હરીફ Jaguar I-Pace છે, જેની કિંમત રૂ. 1.20 કરોડથી રૂ. 1.24 કરોડની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત
IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન
'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો


ડિઝાઇન આના જેવી હશે
Audi Q8 e-tron માં હેડલેંપની નીચે ફેલાયેલી બ્લેક-આઉટ રીડિઝાઈનવાળી ગ્રિલ હશે. ઓડીનો નવો મોનોક્રોમ લોગો અને આગળની બાજુએ નીચે તરફ-પ્રોજેક્ટ કરતી લાઇટ બાર. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક એસયુવીને રિપ્રોફાઈલ્ડ ફ્રન્ટ બમ્પર અને બંને બાજુએ મોટી એર ઈન્ટેક મળે છે. સૌથી મહત્વપૂર્ણ અપડેટ એ 114 kWh બેટરી પેક છે જે સંપૂર્ણ ચાર્જ પર 500 કિમી સુધીની રેન્જ ઓફર કરશે. આ કાર 408 hp અને 664 Nm ટોર્ક જનરેટ કરે છે. Q8 ઇ-ટ્રોન ક્વાટ્રો ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે પણ આવશે.


રક્ષાબંધન પર બહેનને ગિફ્ટમાં આપો ફાઇનાન્શિયલ સિક્યોર ભવિષ્ય, આ રહ્યા ઓપ્શન
Astro Tips: શિવજીને જળ અર્પણ કરતી વખતે આ નિયમોનું કરો પાલન, 99 ટકા લોકો છે અજાણ


ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને ઓડી ક્યૂ8 ઇ-ટ્રોનને 29 મિનિટમાં 10-80% અને 20 મિનિટથી ઓછા સમયમાં 20-80% ચાર્જ કરી શકાય છે. Audi Q8 e-tron ને 22 kW AC ચાર્જર મળશે, જે લગભગ છ કલાકમાં 0-100% સુધીની બેટરી લઈ શકે છે. તે માત્ર 5.6 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે.


Manipur Gang Rape: ક્યારે શરૂ થઇ ભયાનક હિંસા અને મહિલાને સરેઆમ નગ્ન કરનાર કોણ છે?
ઇસ્લામ મુજબ...ફક્ત 18 ની ઉંમરમાં લીધો સંન્યાસ, વર્લ્ડ ક્રિકેટમાં મચાવ્યો તહેલકો!


આવા છે ફીચર્સ
તેની વિશેષતાઓની યાદીમાં 8.6-ઇંચની સ્ક્રીન સાથે 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360-ડિગ્રી કેમેરા, પેનોરેમિક સનરૂફ અને બેંગ એન્ડ ઓલુફસેન 16-સ્પીકર સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થશે. 


Audi Q8 e-tron મસાજ ફંક્શન, એમ્બિયન્ટ લાઇટિંગ પેકેજ પ્લસ, 360⁰ કેમેરા સાથે પાર્ક આસિસ્ટ પ્લસ, 4-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ સાથે વેન્ટિલેટેડ અને ગરમ ફ્રન્ટ સીટો મેળવે છે. તેમાં પેનોરેમિક સનરૂફ, ઓડી વર્ચ્યુઅલ કોકપિટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્યુઅલ ટચ સ્ક્રીન પણ છે.


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube