નવી દિલ્હીઃ લોકો બાઈક ખરીદવામાં ઘણી રૂચિ રાખે છે. પરંતુ મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં ફરક પડે છે. એટલે વાહનોની કિંમતમાં વધારો થયો છે. આ જ કારણે લોકો વાહનોની ખરીદી કરતા ખચકાય છે. જો તમે નવું બાઈક ખરીદવાનું વિચારે છે પરંતુ વધતી કિંમતોના કારણે ખરીદી શકતા નથી. એવામાં લોકો હવે નવી બાઈકની જગ્યાએ જૂની બાઈક તરફ વળી રહ્યા છે.  આજના સમયમાં અનેક એવા પોર્ટલ છે જ્યાં જૂની બાઈકને ખરીદીને વેચવામાં આવે છે. જોકે તે જૂની ચોક્કસથી હોય છે પરંતુ બ્રાન્ડ ન્યૂ કન્ડીશનની હોય છે. એટલે ઓનલાઈન પોર્ટલથી સારી બાઈક પણ ખરીદી શકાય છે. આવા જ એક પોર્ટલ પર Hero HF Deluxe બાઈક માત્ર 22,000 રૂપિયાથી 25,000 રૂપિયામાં મળી જશે. ત્યાં સુધી કે માત્ર 6000 કિલોમીટર ચાલી છે. ચાલો તેના વિશે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...


જો તમે Hero HF Deluxeને ખરીદવાનું વિચારો છો તો તેના માટે તમારે 56,070 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે ટોપ મોડલ માટે 64,520 રૂપિયા ખર્ચ કરવા પડશે. પરંતુ કેટલીક જગ્યાએ તે સેકંડ હેન્ડ પર સસ્તી ડીલમાં મળે છે. અહીયા જે બાઈકની વાત થઈ રહી છે તે બાઈક માત્ર 3 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી 2023માં ખરીદવામાં આવી છે. તે સિંગલ હેન્ડ મેન્ટેઈન છે. જેના કારણે તેની કન્ડીશન એકદમ શાનદાર છે. આવો જાણીએ તેમાં કઈ ઓફર્સ છે. 


Hero HF Deluxe ઓફર્સ: 
પ્રથમ ઓફર DROOM વેબસાઇટ પરથી આવે છે. અહીં સેકન્ડ Hand Hero HF Deluxeનું 2019 મોડલ વેચાણ માટે સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 22,500 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન પણ ઉપલબ્ધ થશે.


આ પણ ખાસ વાંચોઃ શબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર... સ્કૂલમાં છેડતીનો શોખીન પછી રેપ કરવા લાગ્યો! રંગરેલિયા માટે આશ્રમમાં બનાવેલો અલગ રૂમ જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો આ શું થવા બેઠું છે? 13 વર્ષના બાળક સાથે જબરદસ્તી સેક્સ માણીને 31 વર્ષની મહિલા બની ગઈ પ્રેગનેટ!


બીજી ઓફર QUIKR વેબસાઇટ પરથી આવી છે. અહીં સેકન્ડ Hand Hero HF Deluxeનું 2020 મોડલ વેચાણ માટે સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 22,000 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન ઉપલબ્ધ રહેશે નહીં.


ત્રીજી ઓફર OLX વેબસાઇટ પરથી આવી છે. અહીં વેચાણ માટે વપરાયેલ હીરો એચએફ ડીલક્સનું 2020 મોડલ સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 24,000 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન ઉપલબ્ધ રહેશે નહીં.


આ પણ ખાસ વાંચોઃ એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે? Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ ઘોડા જેવી શક્તિ મેળવવી હોય તો આ ખાવાનું શરૂ કરો, પત્ની કે ગર્લફ્રેન્ડ પણ થઈ જશે ખુશ Unwanted Hair: સ્ત્રીઓના શરીર પર અનિચ્છનીય વાળ કેમ ઉગે છે? કારણ અને સારવાર જાણો


હીરો એચએફ ડીલક્સ સ્પેસિફિકેશન: 
કંપનીએ Hero HF Deluxeમાં 97.2 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન લગાવ્યું છે. આ એન્જિન 8.02 PS પાવર અને 8.05 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. 4 સ્પીડ ગિયરબોક્સને એન્જિન સાથે જોડી દેવામાં આવ્યું છે. માઈલેજ વિશે વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ Hero HF Deluxe 83 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. માઇલેજ ARAI દ્વારા પ્રમાણિત છે.


આ પણ ખાસ વાંચોઃ Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન! આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી... ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!