Bajaj Auto: બજાજ ઓટો દુનિયાની પ્રથમ સીએનજી મોટરસાઇકલ (CNG Motorcycle)  ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. બજાજ ઓટોના મેનેજીંગ ડાયરેક્ટર રાજીવ બજારે પોતે આ સમાચાર કન્ફોર્મ કર્યા છે. બજાજ પોતાની સીએનજી મોટરસાઇકલ (CNG Motorcycle) આ વર્ષે 18 જૂન 2024 ના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. બજાજે ભારતમાં મોસ્ટ અવેટેડ બાઇક Pulsar NS400Z ને લોન્ચ કરી દીધી છે. તો બીજી તરફ કંપની હવે સીએનજી પણ લાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Vakri: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકો
શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ


દુનિયાની પ્રથમ સીએનજી મોટરસાઇકલ
બજાજની આ સીએનજી બાઇકને ઘણી જગ્યાએ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે, જેથી એ અંદાજો લગાવી શકાય છે કે આ બાઇકમાં ડુઅલ ફ્યૂલ સિસ્ટમ જોવા મળી શકે છે. સાથે જ આ સીએનજી બાઇકમાં 100-125 cc ની આસપાસ એન્જીન મળી શકે છે. ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થયેલી આ બાઇકમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ લાગેલા જોવા મળ્યા છે. તો બીજી તરફ રિયરમાં મોનોશોક લાગેલા જોવા મળ્યા. સાથે જ બાઇકમાં ડિસ્ક એન્ડ ડ્રમ બ્રેક સેટ-અપ પણ જોવા મળ્યા. સેફ્ટીને ધ્યાનમાં રાખતાં આ બાઇકમાં સિંગલ ચેનલ ABS અથવા કોમ્બી બ્રેકિંગ સાથે જોવા મળી શકે છે.  


કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા


બજાજ ઓટોની ન્યૂ બાઇક
બજાજ ઓટોએ પોતાની આ સીએનજી બાઇકના ઓફ્શિયલી નામની એનાઉન્સ હજુ સુધી કર્યું નથી, પરંતુ તાજેતરમાં બજાજે બ્રૂઝર (Bruzer) ટ્રેડમાર્ક આપ્યું હતું.  તેનાથી અનુમાન લગાવી શકાય છે કે બજાજ પોતાની બાઇકને આ નામ આપી શકે છે. બજાજ દુનિયામાં સીએનજી મોટરસાઇકલની શરૂઆત કરવા જઇ રહી છે. આ નવી શરૂઆત સાથે જ આગામી સમયમાં બીજી સીએનજી બાઇકની લોન્ચિંગ જોવા મળી શકે છે.  


સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે! 


બજાજ પલ્સર  NS400Z થઇ લોન્ચ
કંપનીએ ભારતમાં બજાજ પલ્સર NS400Z લોન્ચ કરી છે. કંપનીએ માત્ર 5000 રૂપિયામાં આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. બજાજની આ નવી બાઇકમાં 373 સીસી સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ મોટર છે. તેનું એન્જિન પણ 6-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલું છે. આ બાઇકમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ છે. કંપનીએ આ બાઇકની કિંમત 1.85 લાખ રૂપિયા રાખી છે. કંપની આવતા મહિનાથી આ બાઇકની ડિલિવરી પણ શરૂ કરશે.


મધરાતે ચાદર લપેટી હોટલમાંથી બહાર નીકળી ઇન્ટરનેશનલ પોપ સેન્સેશન, ઓશિકાથી છાતી ઢાંકી
Maruti Suzuki ની CNG કાર ખરીદવી છે? આ મોડલ્સની છે સૌથી વધુ ડિમાન્ડ